Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102304
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 304 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नो कप्पति निग्गंथाण वा निग्गंथीण वा चउहिं महापाडिवएहिं सज्झायं करेत्तए, तं जहा–आसाढपाडिवए, इंदमहपाडिवए, कत्तियपाडिवए, सुगिम्हगपाडिवए। नो कप्पति निग्गंथाण वा निग्गंथीण वा चउहिं संज्झाहिं सज्झायं करेत्तए, तं जहा–पढमाए, पच्छिमाए, मज्झण्हे, अड्ढरत्ते। कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा चउक्ककालं सज्झायं करेत्तए, तं जहा–पुव्वण्हे, अवरण्हे, पओसे, पच्चूसे।
Sutra Meaning : સૂત્ર– ૩૦૪. સાધુ – સાધ્વીને ચાર મહા પડવાએ સ્વાધ્યાય કરવો ન કલ્પે, તે આ – અષાઢી પડવો, આસોનો પડવો, કાર્તિકી પડવો, ચૈત્રી પડવો (પડવો એટલે વદ એકમ.) સાધુ – સાધ્વીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કલ્પે, તે આ – સૂર્યોદયે, મધ્યાહ્ને, સંધ્યાએ, મધ્યરાત્રિએ. (પૂર્વ પશ્ચાત્‌ ઘડી). સૂત્ર– ૩૦૫. લોક સ્થિતિ ચાર ભેદે છે – આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર પ્રાણી. સૂત્ર– ૩૦૬. ચાર પ્રકારે પુરુષો કહ્યા – તથાપુરુષ – (આજ્ઞાનો સ્વીકાર કરનાર), નોતથાપુરુષ – (આજ્ઞાનો સ્વીકાર ન કરનાર), સૌવસ્તિક, – (સ્વામીની સ્તુતિ કરનાર) પ્રધાન – (જે સ્વામી કે રાજા હોય). ચાર ભેદે પુરુષો કહ્યા (૧) આત્માંતકર – (પોતાના ભવનો અંત કરે) પણ પરાંતકર – (બીજાના ભવનો નહીં, (૨) પરાંતકર, આત્માંતકર નહીં, (૩) આત્માંતકર અને પરાંતકર, (૪) આત્માંતકર નહીં અને પરાંતકર નહીં. ચાર ભેદે પુરુષ – સ્વયં ચિંતા કરે પણ બીજાને ન કરાવે. ઇત્યાદિ ચાર પ્રકારે. ચાર ભેદે પુરુષ – આત્મંદમ – આત્મ દમન કરે પણ પરંદમ – બીજાનું દમન ન કરે નહીં ઇત્યાદિ. સૂત્ર– ૩૦૭. ગર્હા ચાર ભેદે છે – (૧) પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ પાસે જઉં તે એક ગર્હા. (૨) ગર્હણીય દોષ દૂર કરું તે બીજી ગર્હા. (૩) જે કંઈ અનુચિત હોય તેનું મિથ્યાદુષ્કૃત આપું તે ત્રીજી ગર્હા. (૪) સ્વદોષ ગર્હાથી શુદ્ધિ થાય તેમ માનવું તે ચોથી ગર્હા. સૂત્ર સંદર્ભ– ૩૦૪–૩૦૭
Mool Sutra Transliteration : [sutra] no kappati niggamthana va niggamthina va chauhim mahapadivaehim sajjhayam karettae, tam jaha–asadhapadivae, imdamahapadivae, kattiyapadivae, sugimhagapadivae. No kappati niggamthana va niggamthina va chauhim samjjhahim sajjhayam karettae, tam jaha–padhamae, pachchhimae, majjhanhe, addharatte. Kappai niggamthana va niggamthina va chaukkakalam sajjhayam karettae, tam jaha–puvvanhe, avaranhe, paose, pachchuse.
Sutra Meaning Transliteration : Sutra– 304. Sadhu – sadhvine chara maha padavae svadhyaya karavo na kalpe, te a – ashadhi padavo, asono padavo, kartiki padavo, chaitri padavo (padavo etale vada ekama.) Sadhu – sadhvine chara samdhyae svadhyaya karavo na kalpe, te a – suryodaye, madhyahne, samdhyae, madhyaratrie. (purva pashchat ghadi). Sutra– 305. Loka sthiti chara bhede chhe – akasha pratishthita vayu, vayu pratishthita udadhi, udadhi pratishthita prithvi, prithvi pratishthita trasa sthavara prani. Sutra– 306. Chara prakare purusho kahya – tathapurusha – (ajnyano svikara karanara), notathapurusha – (ajnyano svikara na karanara), sauvastika, – (svamini stuti karanara) pradhana – (je svami ke raja hoya). Chara bhede purusho kahya (1) atmamtakara – (potana bhavano amta kare) pana paramtakara – (bijana bhavano nahim, (2) paramtakara, atmamtakara nahim, (3) atmamtakara ane paramtakara, (4) atmamtakara nahim ane paramtakara nahim. Chara bhede purusha – svayam chimta kare pana bijane na karave. Ityadi chara prakare. Chara bhede purusha – atmamdama – atma damana kare pana paramdama – bijanum damana na kare nahim ityadi. Sutra– 307. Garha chara bhede chhe – (1) prayashchitta leva guru pase jaum te eka garha. (2) garhaniya dosha dura karum te biji garha. (3) je kami anuchita hoya tenum mithyadushkrita apum te triji garha. (4) svadosha garhathi shuddhi thaya tema manavum te chothi garha. Sutra samdarbha– 304–307