Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102258 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 258 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चउव्विहा तणवणस्सतिकाइया पन्नत्ता, तं जहा–अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫૮. તૃણ વનસ્પતિકાયિકો ચાર ભેદે કહેલ છે – અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ અને સ્કંધબીજ. સૂત્ર– ૨૫૯. ચાર કારણે તત્કાળ ઉત્પન્ન નારક, નરકલોકથી મનુષ્યલોકમાં શીઘ્ર આવવાને ઇચ્છે, પણ તે મનુષ્ય – લોકમાં આવવાને સમર્થ ન થાય, ૧. હમણા ઉત્પન્ન નૈરયિક નરકલોકમાં ઉત્પન્ન વેદના વેદતો મનુષ્ય લોકમાં શીઘ્ર આવવા ઇચ્છે પણ તે આવી ન શકે. ૨. હમણા ઉત્પન્ન નૈરયિક, નરકલોકમાં નરકપાલો વડે વારંવાર આક્રમણ કરાતા મનુષ્યલોકમાં શીઘ્ર આવવા ઇચ્છે પણ આવી ન શકે. ૩. હમણા ઉત્પન્ન નૈરયિક નરકવેદનીય કર્મ ક્ષીણ ન થવાથી અવેદન – અનિર્જરાને કારણે મનુષ્યલોકમાં આવવા સમર્થ થતો નથી. ૪. આ પ્રમાણે નરકાયુ કર્મ ક્ષીણ ન હોવાથી યાવત્ આવવા સમર્થ થતો નથી. આ ચાર કારણે હમણા ઉત્પન્ન નૈરયિક યાવત્ મનુષ્યલોકમાં શીઘ્ર આવવા સમર્થ ન થાય. સૂત્ર– ૨૬૦. સાધ્વીઓને ચાર સંઘાટિકા ધારવી અને પહેરવી કલ્પે. બે હાથ પહોળી એક, ત્રણ હાથ પહોળી બે, ચાર હાથ પહોળી એક. સૂત્ર સંદર્ભ– ૨૫૮–૨૬૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] chauvviha tanavanassatikaiya pannatta, tam jaha–aggabiya, mulabiya, porabiya, khamdhabiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 258. Trina vanaspatikayiko chara bhede kahela chhe – agrabija, mulabija, parvabija ane skamdhabija. Sutra– 259. Chara karane tatkala utpanna naraka, narakalokathi manushyalokamam shighra avavane ichchhe, pana te manushya – lokamam avavane samartha na thaya, 1. Hamana utpanna nairayika narakalokamam utpanna vedana vedato manushya lokamam shighra avava ichchhe pana te avi na shake. 2. Hamana utpanna nairayika, narakalokamam narakapalo vade varamvara akramana karata manushyalokamam shighra avava ichchhe pana avi na shake. 3. Hamana utpanna nairayika narakavedaniya karma kshina na thavathi avedana – anirjarane karane manushyalokamam avava samartha thato nathi. 4. A pramane narakayu karma kshina na hovathi yavat avava samartha thato nathi. A chara karane hamana utpanna nairayika yavat manushyalokamam shighra avava samartha na thaya. Sutra– 260. Sadhvione chara samghatika dharavi ane paheravi kalpe. Be hatha paholi eka, trana hatha paholi be, chara hatha paholi eka. Sutra samdarbha– 258–260 |