Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102182
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-३

Translated Chapter :

સ્થાન-૩

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 182 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–सुत्तधरे, अत्थधरे, तदुभयधरे।
Sutra Meaning : સૂત્ર– ૧૮૨. પુરુષો ત્રણ પ્રકારે કહ્યા છે – સૂત્રધારક, અર્થધારક, ઉભયધારક. સૂત્ર– ૧૮૩. ૧. નિર્ગ્રન્થ કે નિર્ગ્રન્થીને ત્રણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કલ્પે છે – જાંગિક (ઉનનું), ભંગિક (રેશમી), ક્ષૌમિક (સુતરાઉ). ૨. સાધુ – સાધ્વીને ત્રણ પાત્ર ધારવા કે વાપરવા કલ્પે તુંબનું – કાષ્ઠનું – માટીનું પાત્ર. સૂત્ર– ૧૮૪. ત્રણ કારણે વસ્ત્રો ધારણ કરે – લજ્જા નિવારણ – દુગંછા નિવારણ – પરીષહ નિવારણ નિમિત્તે. સૂત્ર– ૧૮૫. ત્રણ આત્મરક્ષકો કહ્યા છે – ધાર્મિક પ્રેરણા વડે ઉપદેશ કરનાર, પ્રેરણા કરવાની સ્થિતિમાં ન હોય તો મૌન રહે, મૌન અને ઉપેક્ષા કરવાની સ્થિતિ ન હોય તો ઊઠીને એકાંતમાં ચાલ્યા જાય. તૃષા આદિથી ગ્લાન સાધુને ત્રણ પ્રકારે પ્રાસુક પાણીની દત્તિ લેવાનું કલ્પે, તે આ પ્રમાણે – ઉત્કૃષ્ટદત્તિ, મધ્યમદત્તિ, જઘન્યદત્તિ. સૂત્ર સંદર્ભ– ૧૮૨–૧૮૫
Mool Sutra Transliteration : [sutra] tao purisajaya pannatta, tam jaha–suttadhare, atthadhare, tadubhayadhare.
Sutra Meaning Transliteration : Sutra– 182. Purusho trana prakare kahya chhe – sutradharaka, arthadharaka, ubhayadharaka. Sutra– 183. 1. Nirgrantha ke nirgranthine trana prakarana vastro dharana karava athava paherava kalpe chhe – jamgika (unanum), bhamgika (reshami), kshaumika (sutarau). 2. Sadhu – sadhvine trana patra dharava ke vaparava kalpe tumbanum – kashthanum – matinum patra. Sutra– 184. Trana karane vastro dharana kare – lajja nivarana – dugamchha nivarana – parishaha nivarana nimitte. Sutra– 185. Trana atmarakshako kahya chhe – dharmika prerana vade upadesha karanara, prerana karavani sthitimam na hoya to mauna rahe, mauna ane upeksha karavani sthiti na hoya to uthine ekamtamam chalya jaya. Trisha adithi glana sadhune trana prakare prasuka panini datti levanum kalpe, te a pramane – utkrishtadatti, madhyamadatti, jaghanyadatti. Sutra samdarbha– 182–185