Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101744 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ આર્દ્રકીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 744 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सीओदगं सेवउ बीयकायं आहायकम्मं तह इत्थियाओ । एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेइ पावं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૪૪. ગોશાલક – અમારા મતમાં ઠંડું પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપસ્વીને પાપ માનેલ નથી. સૂત્ર– ૭૪૫. આર્દ્રક – સચિત્ત પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી નું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી સૂત્ર– ૭૪૬. જો સચિત્ત બીજ – પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ મનાશે. કેમ કે તેઓ પણ તેમનું સેવન કરે છે. ... સૂત્ર– ૭૪૭. જે સાધુ થઈને પણ બીજ અને સચિત્ત પાણીનો ભોગી છે, તે જીવિતાર્થે જ ભિક્ષાવૃત્તિ કરે છે. તે જ્ઞાતિ સંયોગ છોડી કાયાને પોષે છે, અંતકર ન બને. સૂત્ર સંદર્ભ– ૭૪૪–૭૪૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] siodagam sevau biyakayam ahayakammam taha itthiyao. Egamtacharissiha amha dhamme, tavassino nabhisamei pavam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 744. Goshalaka – amara matamam thamdum pani, bijakaya, adhakarma ane stri sevanamam pana ekamtachari tapasvine papa manela nathi. Sutra– 745. Ardraka – sachitta pani, bijakaya, adhakarma ane stri num sevana karanara grihastha chhe, shramana nathi Sutra– 746. Jo sachitta bija – pani ane strinum sevana karanara pana shramana manie to grihastha pana shramana manashe. Kema ke teo pana temanum sevana kare chhe.\... Sutra– 747. Je sadhu thaine pana bija ane sachitta panino bhogi chhe, te jivitarthe ja bhikshavritti kare chhe. Te jnyati samyoga chhodi kayane poshe chhe, amtakara na bane. Sutra samdarbha– 744–747 |