Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101607
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१५ आदान

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૫ આદાન

Section : Translated Section :
Sutra Number : 607 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जमतीतं पडुप्पण्णं आगमिस्सं च नायओ । सव्वं मण्णति ‘तं ताई’ दंसणावरणंतए ॥
Sutra Meaning : સૂત્ર– ૬૦૭. અતીત, વર્તમાન અને ભાવિમાં થનારા બધાને દર્શનાવરણીયાદિ કર્મનો અંત કરનારા, પ્રાણીમાત્રના રક્ષક પુરુષ પરિપૂર્ણ રૂપે જાણે છે. ... સૂત્ર– ૬૦૮. વિચિકિત્સાનો અંત કરનાર, અનુપમ તત્ત્વના જ્ઞાતા, અનુપમ પ્રરૂપક એવા અનુપમ વ્યાખ્યાતા જ્યાં ત્યાં હોતા નથી. ... સૂત્ર– ૬૦૯. જિનેશ્વર દેવે જે જીવાદિ તત્ત્વોનો સારી રીતે ઉપદેશ કર્યો છે, તે જ સત્ય અને સુભાષિત છે, તેથી સદા સત્ય સંપન્ન બનીને બધા જીવો સાથે મૈત્રી રાખવી. ... સૂત્ર– ૬૧૦. જીવો સાથે વિરોધ ન કરે, એ સુસંયમીનો ધર્મ છે, સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે. સૂત્ર સંદર્ભ– ૬૦૭–૬૧૦
Mool Sutra Transliteration : [gatha] jamatitam paduppannam agamissam cha nayao. Savvam mannati ‘tam tai’ damsanavaranamtae.
Sutra Meaning Transliteration : Sutra– 607. Atita, vartamana ane bhavimam thanara badhane darshanavaraniyadi karmano amta karanara, pranimatrana rakshaka purusha paripurna rupe jane chhe.\... Sutra– 608. Vichikitsano amta karanara, anupama tattvana jnyata, anupama prarupaka eva anupama vyakhyata jyam tyam hota nathi.\... Sutra– 609. Jineshvara deve je jivadi tattvono sari rite upadesha karyo chhe, te ja satya ane subhashita chhe, tethi sada satya sampanna banine badha jivo sathe maitri rakhavi.\... Sutra– 610. Jivo sathe virodha na kare, e susamyamino dharma chhe, sadhu jagatana svarupane janine shuddha dharmani bhavana kare. Sutra samdarbha– 607–610