Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101604
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१४ ग्रंथ

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૪ ગ્રંથ

Section : Translated Section :
Sutra Number : 604 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अहाबुइयाइं सुसिक्खएज्जा ‘जएज्ज या’ नाइवेलं वएज्जा । से दिट्ठिमं दिट्ठि न लूसएज्जा से जाणइ भासिउं तं समाहिं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૦૪. જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ સિદ્ધાંતોને સારી રીતે અભ્યાસ કરે અને તે પ્રમાણે વચન બોલે, મર્યાદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે. ... સૂત્ર– ૬૦૫. સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને ન છુપાવે. સૂત્રાર્થને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો હોય, તેવી જ પ્રરૂપણા કરે. ... સૂત્ર– ૬૦૬. જે સાધુ શુદ્ધ સૂત્રજ્ઞ અને તપસ્વી છે, જે ધર્મનો સમ્યક્‌ જ્ઞાતા છે, જેનું વચન લોકમાન્ય છે, જે કુશળ અને વ્યક્ત છે, તે જ સર્વજ્ઞોક્ત ભાવસમાધિને કહી શકે છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૬૦૪–૬૦૬
Mool Sutra Transliteration : [gatha] ahabuiyaim susikkhaejja ‘jaejja ya’ naivelam vaejja. Se ditthimam ditthi na lusaejja se janai bhasium tam samahim.
Sutra Meaning Transliteration : Sutra– 604. Jineshvara dvara upadishta siddhamtone sari rite abhyasa kare ane te pramane vachana bole, maryada bahara na bole, evo bhikshu ja te samadhine kahevani vidhi jani shake chhe.\... Sutra– 605. Sadhu agamana arthane dushita na kare tatha shastrana arthane na chhupave. Sutrarthane anyarupa na ape, shikshadatani bhakti kare, jevo artha sambhalyo hoya, tevi ja prarupana kare.\... Sutra– 606. Je sadhu shuddha sutrajnya ane tapasvi chhe, je dharmano samyak jnyata chhe, jenum vachana lokamanya chhe, je kushala ane vyakta chhe, te ja sarvajnyokta bhavasamadhine kahi shake chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 604–606