Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101587
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१४ ग्रंथ

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૪ ગ્રંથ

Section : Translated Section :
Sutra Number : 587 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विउट्ठितेणं समयाणुसिट्ठे डहरेन वुड्ढेन ‘ऽनुसासिते तु’ । अब्भुट्ठिताए घडदासिए वा अगारिणं वा समयाणुसिट्ठे ॥
Sutra Meaning : સૂત્ર– ૫૮૭. સાધ્વાચાર પાલનમાં કઈ ભૂલ થાય ત્યારે અન્ય દર્શની દ્વારા અથવા બાળક, વૃદ્ધ, નાની દાસી કેગૃહસ્થ દ્વારા આગમાનુસાર અનુશાસિત થાય ત્યારે તે સાધુ – સૂત્ર– ૫૮૮. તેના પર ક્રોધ ન કરે, વ્યથિત ન થાય, કંઈ કઠોર વચન ન બોલે, ‘‘હવે હું તેમ કરીશ તે મારે શ્રેયસ્કર છે’’, એમ સ્વીકારી પ્રમાદ ન કરે. ... સૂત્ર– ૫૮૯. જેમ વનમાં કોઈ માર્ગ ભૂલેલાને કોઈ સાચો માર્ગ બતાવે ત્યારે માર્ગ ભૂલેલો વિચારે કે આ મને જે માર્ગ બતાવે છે, તે મારા માટે શ્રેયસ્કર છે. ... સૂત્ર– ૫૯૦. તે માર્ગ ભૂલેલા મૂઢે અમૂઢની વિશેષરૂપે પૂજા કરવી જોઈએ. આ ઉપમા વીર ભગવાને આપી છે, તેનો અર્થ જાણી સાધુ સમ્યક્‌ સત્કાર કરે. ... સૂત્ર સંદર્ભ– ૫૮૭–૫૯૦
Mool Sutra Transliteration : [gatha] viutthitenam samayanusitthe daharena vuddhena ‘nusasite tu’. Abbhutthitae ghadadasie va agarinam va samayanusitthe.
Sutra Meaning Transliteration : Sutra– 587. Sadhvachara palanamam kai bhula thaya tyare anya darshani dvara athava balaka, vriddha, nani dasi kegrihastha dvara agamanusara anushasita thaya tyare te sadhu – Sutra– 588. Tena para krodha na kare, vyathita na thaya, kami kathora vachana na bole, ‘‘have hum tema karisha te mare shreyaskara chhe’’, ema svikari pramada na kare.\... Sutra– 589. Jema vanamam koi marga bhulelane koi sacho marga batave tyare marga bhulelo vichare ke a mane je marga batave chhe, te mara mate shreyaskara chhe.\... Sutra– 590. Te marga bhulela mudhe amudhani vishesharupe puja karavi joie. A upama vira bhagavane api chhe, teno artha jani sadhu samyak satkara kare.\... Sutra samdarbha– 587–590