Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101584 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૪ ગ્રંથ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 584 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे ठाणओ या सयणासणे या परक्कमे यावि सुसाहुजुत्ते । समितीसु गुत्तीसु य आयपण्णे वियागरेते य पुढो वएज्जा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૮૪. ગુરુ સમીપે રહેનાર સાધુ, જે સ્થાન, શયન, આસન આદિમાં પરાક્રમ કરી ઉત્તમ સાધુવત્ આચરણ કરે તે સમિતિ, ગુપ્તિમાં નિષ્ણાત બનીને, બીજાને તેનું યથાર્થ સ્વરૂપ કહે. ... સૂત્ર– ૫૮૫. અનાશ્રવી સાધુ કઠોર શબ્દો સાંભળીને સંયમમાં વિચરે. ભિક્ષુ નિદ્રા અને પ્રમાદ ન કરે, કોઈ વિષયમાં શંકા થતા તેને નિવારી નિઃશંક બને. ... સૂત્ર– ૫૮૬. ગુરુ સમીપે રહેનાર સાધુ, બાળ કે વૃદ્ધ, રાત્નિક કે સમવ્રતી દ્વારા અનુશાસિત થવા છતાં જે સમ્યક્ સ્થિરતામાં ન પ્રવેશે તે ગુરુ આદિ દ્વારા નિયમન કરાયા છતાં તેનો સ્વીકાર ન કરે તો સંસારનો પાર ન પામે. ... સૂત્ર સંદર્ભ– ૫૮૪–૫૮૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] je thanao ya sayanasane ya parakkame yavi susahujutte. Samitisu guttisu ya ayapanne viyagarete ya pudho vaejja. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 584. Guru samipe rahenara sadhu, je sthana, shayana, asana adimam parakrama kari uttama sadhuvat acharana kare te samiti, guptimam nishnata banine, bijane tenum yathartha svarupa kahe.\... Sutra– 585. Anashravi sadhu kathora shabdo sambhaline samyamamam vichare. Bhikshu nidra ane pramada na kare, koi vishayamam shamka thata tene nivari nihshamka bane.\... Sutra– 586. Guru samipe rahenara sadhu, bala ke vriddha, ratnika ke samavrati dvara anushasita thava chhatam je samyak sthiratamam na praveshe te guru adi dvara niyamana karaya chhatam teno svikara na kare to samsarano para na pame.\... Sutra samdarbha– 584–586 |