Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101580 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૪ ગ્રંથ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 580 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] गंथं विहाय इह सिक्खमाणो उट्ठाय सुबंभचेरं वसेज्जा । ओवायकारी विणयं सुसिक्खे जे छेए से विप्पमादं न कुज्जा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૮૦. પરિગ્રહને છોડીને, શિક્ષા પ્રાપ્ત કરતો સાધક, પ્રવ્રજિત થઈને બ્રહ્મચર્ય પાલન કરે, ગુરુ આજ્ઞા પાળીને વિનય શીખે, સંયમ પાલનમાં પ્રમાદ ન કરે. ... સૂત્ર– ૫૮૧. જે રીતે પાંખરહિત પક્ષીનું બચ્ચુ, આવાસમાંથી ઊડવા પ્રયત્ન કરે છે, પણ ઊડી શકતુ નથી. એવા તે પંખહીન તરુણ પક્ષીનું ઢંક આદિ હરણ કરે છે. ... સૂત્ર– ૫૮૨. એ પ્રમાણે અનિપુણ અગીતાર્થ શિષ્ય ચારિત્રને નિસ્સાર માની નીકળવા ઇચ્છે છે, પાખંડી લોકો તેને પોતાના હાથમાં આવેલ માનીને હરી લે છે અર્થાત ધર્મભ્રષ્ટ કરી દે છે. સૂત્ર– ૫૮૩. ગુરુકુલમાં ન રહેનાર સંસારનો અંત કરી શકતા નથી, એમ જાણી સાધુ ગુરુકુળમાં વસે અને સમાધિને ઇચ્છે, ગુરુ, સાધુના આચરણને શાસિત કરે છે માટે તે ગુરુકુલ ન છોડે. સૂત્ર સંદર્ભ– ૫૮૦–૫૮૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] gamtham vihaya iha sikkhamano utthaya subambhacheram vasejja. Ovayakari vinayam susikkhe je chhee se vippamadam na kujja. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 580. Parigrahane chhodine, shiksha prapta karato sadhaka, pravrajita thaine brahmacharya palana kare, guru ajnya paline vinaya shikhe, samyama palanamam pramada na kare.\... Sutra– 581. Je rite pamkharahita pakshinum bachchu, avasamamthi udava prayatna kare chhe, pana udi shakatu nathi. Eva te pamkhahina taruna pakshinum dhamka adi harana kare chhe.\... Sutra– 582. E pramane anipuna agitartha shishya charitrane nissara mani nikalava ichchhe chhe, pakhamdi loko tene potana hathamam avela manine hari le chhe arthata dharmabhrashta kari de chhe. Sutra– 583. Gurukulamam na rahenara samsarano amta kari shakata nathi, ema jani sadhu gurukulamam vase ane samadhine ichchhe, guru, sadhuna acharanane shasita kare chhe mate te gurukula na chhode. Sutra samdarbha– 580–583 |