Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101535
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१२ समवसरण

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૨ સમવસરણ

Section : Translated Section :
Sutra Number : 535 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चत्तारि समोसरनाणिमाणि पावादुया जाइं पुढो वयंति । किरियं अकिरियं ‘विनयं ति’ तइयं अन्नाणमाहंसु चउत्थमेव ॥
Sutra Meaning : સૂત્ર– ૫૩૫. ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર સમવસરણ (સિદ્ધાંત) છે, જેને પ્રવક્તાઓ પૃથક્‌ – પૃથક્‌ રીતે કહે છે. ... સૂત્ર– ૫૩૬. તે અજ્ઞાનવાદી કુશલ હોવા છતાં પ્રશંસનીય નથી, સંશયથી રહિત નથી. તેઓ અજ્ઞાની છે અને અજ્ઞાનીઓમાં વિમર્શ કર્યા વિના મિથ્યાભાષણ કરે છે. ... સૂત્ર– ૫૩૭. વિનયવાદી અસત્યને સત્ય ચિંતવે છે, અસાધુને સાધુ કહે છે, તેમને પૂછીએ તો વિનયને જ મોક્ષનું સાધન બતાવે છે. ... સૂત્ર– ૫૩૮. વિનયવાદીઓ વસ્તુતત્ત્વને ન સમજતા કહે છે કે અમને અમારા પ્રયોજનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે. કર્મબંધની આશંકા કરનાર અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યકાલ વડે વર્તમાનકાલને ઉડાવીને ક્રિયાનો નિષેધ કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૩૫–૫૩૮
Mool Sutra Transliteration : [gatha] chattari samosarananimani pavaduya jaim pudho vayamti. Kiriyam akiriyam ‘vinayam ti’ taiyam annanamahamsu chautthameva.
Sutra Meaning Transliteration : Sutra– 535. Kriyavada, akriyavada, vinayavada ane ajnyanavada e chara samavasarana (siddhamta) chhe, jene pravaktao prithak – prithak rite kahe chhe.\... Sutra– 536. Te ajnyanavadi kushala hova chhatam prashamsaniya nathi, samshayathi rahita nathi. Teo ajnyani chhe ane ajnyaniomam vimarsha karya vina mithyabhashana kare chhe.\... Sutra– 537. Vinayavadi asatyane satya chimtave chhe, asadhune sadhu kahe chhe, temane puchhie to vinayane ja mokshanum sadhana batave chhe.\... Sutra– 538. Vinayavadio vastutattvane na samajata kahe chhe ke amane amara prayojanani siddhi vinayathi ja dekhaya chhe. Karmabamdhani ashamka karanara akriyavadi bhuta ane bhavishyakala vade vartamanakalane udavine kriyano nishedha kare chhe. Sutra samdarbha– 535–538