Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101512
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-११ मार्ग

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૧ માર્ગ

Section : Translated Section :
Sutra Number : 512 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ‘ठाणाइं संति सड्ढीन गामेसु नगरेसु वा । अत्थि वा नत्थि वा धम्मो? अत्थि धम्मो त्ति नो वते ॥
Sutra Meaning : સૂત્ર– ૫૧૨. શ્રાવકોના નિવાસસ્થાન ગામ કે નગરમાં હોય છે, ત્યાં રહેલ આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારની અનુમોદના ન કરે. ... સૂત્ર– ૫૧૩. તેના સમારંભ યુક્ત વચન સાંભળી ‘સાધુ પુણ્ય છે’ એમ ન કહે તથા ‘પુણ્ય નથી’ એમ કહેવું તે પણ મહાભયનું કારણ છે. ... સૂત્ર– ૫૧૪. દાનને માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણી હણાય છે, તેના સંરક્ષણ માટે ‘પુણ્ય થાય છે’ એમ ન કહે. ... સૂત્ર– ૫૧૫. જેને આપવા માટે તેવા અન્ન – પાન બનાવાયા છે, તેના લાભમાં અંતરાય થાય, માટે ‘પુન્ય નથી’ એમ પણ ન કહે. ... સૂત્ર– ૫૧૬. જીવહિંસા દ્વારા નિષ્પન્ન દાનને જે પ્રશંસે છે, તે પ્રાણીવધને ઇચ્છે છે અને જેઓ પ્રતિષેધ કરે છે, તેઓ પ્રાણીઓની આજીવિકાનું છેદન કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૧૨–૫૧૬
Mool Sutra Transliteration : [gatha] ‘thanaim samti saddhina gamesu nagaresu va. Atthi va natthi va dhammo? Atthi dhammo tti no vate.
Sutra Meaning Transliteration : Sutra– 512. Shravakona nivasasthana gama ke nagaramam hoya chhe, tyam rahela atmagupta jitendriya sadhu jivahimsa karanarani anumodana na kare.\... Sutra– 513. Tena samarambha yukta vachana sambhali ‘sadhu punya chhe’ ema na kahe tatha ‘punya nathi’ ema kahevum te pana mahabhayanum karana chhe.\... Sutra– 514. Danane mate je trasa ane sthavara prani hanaya chhe, tena samrakshana mate ‘punya thaya chhe’ ema na kahe.\... Sutra– 515. Jene apava mate teva anna – pana banavaya chhe, tena labhamam amtaraya thaya, mate ‘punya nathi’ Ema pana na kahe.\... Sutra– 516. Jivahimsa dvara nishpanna danane je prashamse chhe, te pranivadhane ichchhe chhe ane jeo pratishedha kare chhe, Teo pranioni ajivikanum chhedana kare chhe. Sutra samdarbha– 512–516