Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101473
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૦ સમાધિ

Section : Translated Section :
Sutra Number : 473 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आघं मइमं अणुवीइ धम्मं अंजुं समाहिं तमिणं सुणेह । अपडिण्णे भिक्खू समाहिपत्ते ‘अणिदाणभूते सुपरिव्वएज्जा’ ॥
Sutra Meaning : સૂત્ર– ૪૭૩. કેવળજ્ઞાની ભગવંતે કેવલજ્ઞાન વડે જાણીને જે ઋજુ સમાધિ અર્થાત મોક્ષ દેનારા ધર્મનું કથન કરેલ છે, તેને સાંભળો. સમાધિ પ્રાપ્ત સાધુ આલોક પરલોકના સુખ અને તપના ફળની ઈચ્છારહિત, શુદ્ધ સંયમ પાળે. સૂત્ર– ૪૭૪. ઊર્ધ્વ, અધો, તિર્છી દિશામાં જે ત્રસ, સ્થાવર પ્રાણી છે, તેમની હાથ કે પગથી હિંસા ન કરે અને અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે. ... સૂત્ર– ૪૭૫. સુઆખ્યાતધર્મમાં શંકા ન કરનાર તથા નિર્દોષ આહારી, બધા પ્રાણીને આત્મતુલ્ય માને, જીવિતને માટેઆશ્રવોનું સેવન ન કરે, તેમજ ધાન્યાદિ સંચય ન કરે. ... સૂત્ર– ૪૭૬. સ્ત્રીના વિષયમાં સર્વેન્દ્રિય રોકે, સર્વ બંધનથી મુક્ત થઈને વિચરે. લોકમાં પૃથક્‌ પૃથક્‌ પ્રાણીવર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે, તે જુઓ. સૂત્ર સંદર્ભ– ૪૭૩–૪૭૬
Mool Sutra Transliteration : [gatha] agham maimam anuvii dhammam amjum samahim taminam suneha. Apadinne bhikkhu samahipatte ‘anidanabhute suparivvaejja’.
Sutra Meaning Transliteration : Sutra– 473. Kevalajnyani bhagavamte kevalajnyana vade janine je riju samadhi arthata moksha denara dharmanum kathana karela chhe, tene sambhalo. Samadhi prapta sadhu aloka paralokana sukha ane tapana phalani ichchharahita, shuddha samyama pale. Sutra– 474. Urdhva, adho, tirchhi dishamam je trasa, sthavara prani chhe, temani hatha ke pagathi himsa na kare ane adatta vastu grahana na kare.\... Sutra– 475. Suakhyatadharmamam shamka na karanara tatha nirdosha ahari, badha pranine atmatulya mane, jivitane mateashravonum sevana na kare, temaja dhanyadi samchaya na kare.\... Sutra– 476. Strina vishayamam sarvendriya roke, sarva bamdhanathi mukta thaine vichare. Lokamam prithak prithak pranivarga arta ane duhkhathi pidita chhe, te juo. Sutra samdarbha– 473–476