Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101450
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-९ धर्म

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૯ ધર્મ

Section : Translated Section :
Sutra Number : 450 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उद्देसियं कीयगडं पामिच्चं चेव आहडं । ‘पूतिं अणेसणिज्जं’ च तं विज्जं! परिजाणिया ॥
Sutra Meaning : સૂત્ર– ૪૫૦. સાધુને ઉદ્દેશી બનાવેલ, સાધુ માટે ખરીદેલ કે ઉધાર લાવેલ, સામે લાવેલ, પૂતિનિર્મિત,અનેષણીય કે કોઇપણ રીતે દોષિત આહારને જાણીને મુની તેનો ત્યાગ કરે. સૂત્ર– ૪૫૧. શક્તિવર્ધક ઔષધ આદિ, આંખોનું આંજણ, શબ્દાદિ વિષયોમાં આસક્તિ, પ્રાણી ઉપઘાત્ક કર્મ, હાથ – પગ ધોવા અને માલીશ – ક્રીમ વગેરે લગાડવા આદિને સંસારનું કારણ સમજીને ત્યાગ કરવો. ... સૂત્ર– ૪૫૨. અસંયમી સાથે સંસારિક વાર્તાલાપ, અસંયમ – અનુષ્ઠાનની પ્રશંસા, જ્યોતિષ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા, જ્યોતિષ્ક અને શય્યાત્તરપીંડ એટલે કે વસતીદાતાનો આહાર લેવો, ઇત્યાદિને સંસારનું કારણ સમજીને સાધુએ તે બધાનો ત્યાગ કરવો સૂત્ર સંદર્ભ– ૪૫૦–૪૫૨
Mool Sutra Transliteration : [gatha] uddesiyam kiyagadam pamichcham cheva ahadam. ‘putim anesanijjam’ cha tam vijjam! Parijaniya.
Sutra Meaning Transliteration : Sutra– 450. Sadhune uddeshi banavela, sadhu mate kharidela ke udhara lavela, same lavela, putinirmita,aneshaniya Ke koipana rite doshita aharane janine muni teno tyaga kare. Sutra– 451. Shaktivardhaka aushadha adi, amkhonum amjana, shabdadi vishayomam asakti, prani upaghatka karma, hatha – paga dhova ane malisha – krima vagere lagadava adine samsaranum karana samajine tyaga karavo.\... Sutra– 452. Asamyami sathe samsarika vartalapa, asamyama – anushthanani prashamsa, jyotisha sambamdhi prashnona uttara Apava, jyotishka ane shayyattarapimda etale ke vasatidatano ahara levo, ityadine samsaranum karana samajine sadhue te badhano tyaga karavo Sutra samdarbha– 450–452