Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101444 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-९ धर्म |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૯ ધર્મ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 444 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘पुढवी आऊ’ अगणी वाऊ ‘तन रुक्ख’ सबीयगा । अंडया ‘पोय जराऊ रस संसेय’ उब्भिया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૪૪. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજક, અંડજ, પોતજ – હાથી આદિ, જરાયુજ – ગાય, મનુષ્ય, રસજ – દહીં વગેરેમાં ઉત્પન્ન, સ્વેદજ – પરસેવાથી ઉત્પન્ન, ઉદ્ભિજ્જ આડી ત્રસકાય જીવો. ... સૂત્ર– ૪૪૫. આ છ કાય જીવોને હે વિજ્ઞ! તમે જાણો. મન – વચન – કાયાથી તેનો આરંભ કે પરિગ્રહ ન કરો. સૂત્ર– ૪૪૬. હે વિજ્ઞ ! મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્તાદાન લોકમાં શસ્ત્ર સમાન તે જાણ અને તેનો ત્યાગ કર. સૂત્ર– ૪૪૭. માયા, લોભ, ક્રોધ, માન એ લોકમાં ધૂર્ત ક્રિયા છે, તેમ તું સમજ અને તેનો ત્યાગ કર. સૂત્ર– ૪૪૮. હે વિજ્ઞ ! હાથ પગ ધોવા તેમજ રંગવા, વમન, વિરેચન, વસ્તિકર્મ, શિરોવેધને જાણીને ત્યાગ કર. સૂત્ર– ૪૪૯. હે વિજ્ઞ ! સુગંધી પદાર્થ, ફૂલ માલા, સ્નાન, દંતપ્રક્ષાલન, પરિગ્રહ અને સ્ત્રીસેવન કે હસ્તકર્મ આદિને પાપનું કારણ જાણીને તેનો ત્યાગ કરો. સૂત્ર સંદર્ભ– ૪૪૪–૪૪૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘pudhavi au’ agani vau ‘tana rukkha’ sabiyaga. Amdaya ‘poya jarau rasa samseya’ ubbhiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 444. Prithvikaya, apakaya, agnikaya, vayukaya, trina, vriksha, bijaka, amdaja, potaja – hathi adi, jarayuja – gaya, manushya, rasaja – dahim vageremam utpanna, svedaja – parasevathi utpanna, udbhijja adi trasakaya jivo.\... Sutra– 445. A chha kaya jivone he vijnya! Tame jano. Mana – vachana – kayathi teno arambha ke parigraha na karo. Sutra– 446. He vijnya ! Mrishavada, maithuna, parigraha, adattadana lokamam shastra samana te jana ane teno tyaga kara. Sutra– 447. Maya, lobha, krodha, mana e lokamam dhurta kriya chhe, tema tum samaja ane teno tyaga kara. Sutra– 448. He vijnya ! Hatha paga dhova temaja ramgava, vamana, virechana, vastikarma, shirovedhane janine tyaga kara. Sutra– 449. He vijnya ! Sugamdhi padartha, phula mala, snana, damtaprakshalana, parigraha ane strisevana ke hastakarma adine papanum karana janine teno tyaga karo. Sutra samdarbha– 444–449 |