Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101383 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૭ કુશીલ પરિભાષિત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 383 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जाईपहं अणुपरियट्टमाणे ‘तसथावरेहिं विणिघायमेति’ । से जाति-जातिं बहुकूरकम्मे जं कुव्वती मिज्जति तेन बाले ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૮૩. પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરનાર જીવ વારંવાર તે જ જાતિમાં ભ્રમણ કરે છે, વારંવાર તરસ અને સ્થાવરમાં જન્મ લઈને ક્રૂરકર્મ કરનાર અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુને પામે છે. ... સૂત્ર– ૩૮૪. તે પ્રાણી આલોકમાં કે પરલોકમાં, એક જન્મ પછી કે સેંકડો જન્મ પછી તે રૂપે કે અન્યરૂપે સંસારમાં આગળ – આગળ પરિભ્રમણ કરતા તે કુશીલ જીવો આર્તધ્યાન કરીને ફરી નવા કર્મોનું બંધન અને વેદન કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૮૩, ૩૮૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] jaipaham anupariyattamane ‘tasathavarehim vinighayameti’. Se jati-jatim bahukurakamme jam kuvvati mijjati tena bale. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 383. Purvokta trasa ane sthavara jivoni himsa karanara jiva varamvara te ja jatimam bhramana kare chhe, varamvara tarasa ane sthavaramam janma laine krurakarma karanara ajnyani jiva je karma kare chhe, tenathi ja mrityune pame chhe.\... Sutra– 384. Te prani alokamam ke paralokamam, eka janma pachhi ke semkado janma pachhi te rupe ke anyarupe samsaramam agala – agala paribhramana karata te kushila jivo artadhyana karine phari nava karmonum bamdhana ane vedana kare chhe. Sutra samdarbha– 383, 384 |