Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101378 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-६ वीरस्तुति |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૬ વીરસ્તુતિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 378 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] किरियाकिरियं वेणइयाणुवायं अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इह वेयइत्ता उवट्ठिए सम्म स दीहरायं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૭૮. ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના પક્ષની પ્રતીતિ કરી એ સર્વ વાદોને જાણીને ભગવંત મહાવીર આજીવન સંયમમાં સ્થિર રહ્યા. સૂત્ર– ૩૭૯. ભગવંત મહાવીરે દુઃખના ક્ષયને માટે સ્ત્રીસંગ તથા રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો. તપમાં પ્રવૃત્ત હતા. આલોક – પરલોક જાણીને સર્વે પાપોને સર્વથા તજેલા હતા. સૂત્ર– ૩૮૦. અરહંત ભાષિત, સમાહિત અર્થાત્ યુક્તિસંગત અર્થ અને પદથી વિશુદ્ધ ધર્મને સાંભળીને, જે જીવો તેના પર શ્રદ્ધા રાખે છે, તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા કદાચિત શેષ કર્મ રહી જાય તો ઇન્દ્ર સમાન દેવતાના અધિપતિ બને છે – તેમ હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૩૭૮–૩૮૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] kiriyakiriyam venaiyanuvayam annaniyanam padiyachcha thanam. Se savvavayam iha veyaitta uvatthie samma sa diharayam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 378. Kriyavadi, akriyavadi, vinayavadi ane ajnyanavadina pakshani pratiti kari e sarva vadone janine bhagavamta mahavira ajivana samyamamam sthira rahya. Sutra– 379. Bhagavamta mahavire duhkhana kshayane mate strisamga tatha ratri bhojanano tyaga karyo hato. Tapamam pravritta hata. Aloka – paraloka janine sarve papone sarvatha tajela hata. Sutra– 380. Arahamta bhashita, samahita arthat yuktisamgata artha ane padathi vishuddha dharmane sambhaline, je jivo tena para shraddha rakhe chhe, teo mokshane prapta kare chhe athava kadachita shesha karma rahi jaya to indra samana devatana adhipati bane chhe – tema hum tamane kahum chhum. Sutra samdarbha– 378–380 |