Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101349
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 349 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जं जारिसं पुव्वमकासि कम्मं तमेव आगच्छइ संपराए । एगंतदुक्खं भवमज्जिणित्ता ‘वेदेंति दुक्खी तमणंतदुक्खं’ ।
Sutra Meaning : સૂત્ર– ૩૪૯. જે જીવે પૂર્વભવે જેવું કર્મ કર્યું છે, તેવું જ આગામી ભવે ભોગવવું પડે છે. જેણે એકાંત દુઃખરૂપ નરક ભવોનું અર્જન કર્યું, તે દુઃખી અનંત દુઃખરૂપ નરકને વેદે છે. સૂત્ર– ૩૫૦. ધીરપુરુષ આ નરકનું કથન સાંભળીને સર્વ લોકમાં કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. જીવાદિ તત્ત્વો પર અટલ વિશ્વાસ રાખે. અપરિગ્રહી થઈ લોકના સ્વરૂપને સમજીને કષાયોને વશ ન થાય. સૂત્ર– ૩૫૧. જે પ્રમાણે પાપી પુરુષની નરકગતિ કહી તે રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ પણ જાણવી.ચાર ગતિ યુક્ત સંસાર, અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનારો છે, એવું જાણીને બુદ્ધિમાન્‌ પુરુષ મરણકાળ પર્યંત સંયમનું પાલન કરે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૩૪૯–૩૫૧
Mool Sutra Transliteration : [gatha] jam jarisam puvvamakasi kammam tameva agachchhai samparae. Egamtadukkham bhavamajjinitta ‘vedemti dukkhi tamanamtadukkham’.
Sutra Meaning Transliteration : Sutra– 349. Je jive purvabhave jevum karma karyum chhe, tevum ja agami bhave bhogavavum pade chhe. Jene ekamta duhkharupa naraka bhavonum arjana karyum, te duhkhi anamta duhkharupa narakane vede chhe. Sutra– 350. Dhirapurusha a narakanum kathana sambhaline sarva lokamam koipana pranini himsa na kare. Jivadi tattvo para atala vishvasa rakhe. Aparigrahi thai lokana svarupane samajine kashayone vasha na thaya. Sutra– 351. Je pramane papi purushani narakagati kahi te rite tiryamcha, manushya ane devagati pana janavI.Chara gati yukta samsara, anamta ane karmane anurupa phala apanaro chhe, evum janine buddhiman purusha maranakala paryamta samyamanum palana kare – tema hum kahum chhum. Sutra samdarbha– 349–351