Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101282 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 282 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दारूणि सागपागाए पज्जोओ वा भविस्सई राओ । पायाणि य मे रयावेहि एहि य ता मे ‘पट्ठि उम्मद्दे’ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૮૨. હે સાધુ ! શાક પકાવવા લાકડા લાવો, તેનાથી રાત્રે પ્રકાશ પણ થશે. અનેકહે છે કે – મારા પગ રંગી દો, મારી પીઠ ચોળી દો. ... સૂત્ર– ૨૮૩. મારે માટે નવા વસ્ત્ર લાવો અથવા આ વસ્ત્ર સાફ કરી દો. મારા માટે અન્ન – પાણી લાવો, ગંધ અને રજોહરણ લાવો, મારા માટે વાણંદ બોલાવો કેમ કે લોચની પીડા હું શાન કરી શકતી નથી. સૂત્ર– ૨૮૪. મારા માટે અંજનપાત્ર, અલંકાર અને વીણા લાવો, લોઘ્ર, લોઘ્રના ફૂલ, તથા એક વાંસળી અને યૌવનરક્ષક ગુટિકા લાવો. ... સૂત્ર– ૨૮૫. ઉશીર (એક પ્રકારની વનસ્પતિ)માં પીસેલ કોષ્ઠ, તગર, અગર લાવો. મુખ ઉપર લગાડવાનું તેલ લાવો અને વસ્ત્રો રાખવા માટે વાંસની પેટી લાવો. (વળી તે સ્ત્રી કહે છે કે – ) સૂત્ર સંદર્ભ– ૨૮૨–૨૮૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] daruni sagapagae pajjoo va bhavissai rao. Payani ya me rayavehi ehi ya ta me ‘patthi ummadde’. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 282. He sadhu ! Shaka pakavava lakada lavo, tenathi ratre prakasha pana thashe. Anekahe chhe ke – mara paga ramgi do, mari pitha choli do.\... Sutra– 283. Mare mate nava vastra lavo athava a vastra sapha kari do. Mara mate anna – pani lavo, gamdha ane rajoharana lavo, mara mate vanamda bolavo kema ke lochani pida hum shana kari shakati nathi. Sutra– 284. Mara mate amjanapatra, alamkara ane vina lavo, loghra, loghrana phula, tatha eka vamsali ane yauvanarakshaka gutika lavo.\... Sutra– 285. Ushira (eka prakarani vanaspati)mam pisela koshtha, tagara, agara lavo. Mukha upara lagadavanum tela lavo ane vastro rakhava mate vamsani peti lavo. (vali te stri kahe chhe ke – ) Sutra samdarbha– 282–285 |