Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101279
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 279 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अह तं तु भेयमावण्णं मुच्छियं भिक्खुं काममइवट्टं । पलिभिंदियान तो पच्छा पादुद्धट्टु मुद्धि पहणति ॥
Sutra Meaning : સૂત્ર– ૨૭૯. ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં મૂર્ચ્છિત, કામમાં અતિ પ્રવૃત્ત સાધુને પોતાના વશમાં જાણીને પછી પગ વડે સાધુના મસ્તક પર સ્ત્રી પ્રહાર કરે છે. સૂત્ર– ૨૮૦. સ્ત્રી કહે છે – હે ભિક્ષુ! જો મારા જેવી કેશવાળી સ્ત્રી સાથે વિહરણ કરવામાં તમને શરમ આવતી હોય તો હું લોચ કરી દઈશ અર્થાત્ અહી જ મારા વાળ ઉખેડીને ફેંકી દઉં, પણ તમે મને છોડીને બીજે ન જશો. સૂત્ર– ૨૮૧. જ્યારે તે સાધુ વશમાં આવી જાય ત્યારે તે સ્ત્રી તેને નોકરની જેમ અહીં – તહીં કામ કરવા મોકલે છે, કહે છે કે – તુંબડી કાપવા છરી લાવો, ફળ લાવો. (વળી તે સ્ત્રી કહે છે કે – ) સૂત્ર સંદર્ભ– ૨૭૯–૨૮૧
Mool Sutra Transliteration : [gatha] aha tam tu bheyamavannam muchchhiyam bhikkhum kamamaivattam. Palibhimdiyana to pachchha paduddhattu muddhi pahanati.
Sutra Meaning Transliteration : Sutra– 279. Charitrathi bhrashta, strimam murchchhita, kamamam ati pravritta sadhune potana vashamam janine pachhi paga vade sadhuna mastaka para stri prahara kare chhe. Sutra– 280. Stri kahe chhe – he bhikshu! Jo mara jevi keshavali stri sathe viharana karavamam tamane sharama avati hoya to hum locha kari daisha arthat ahi ja mara vala ukhedine phemki daum, pana tame mane chhodine bije na jasho. Sutra– 281. Jyare te sadhu vashamam avi jaya tyare te stri tene nokarani jema ahim – tahim kama karava mokale chhe, kahe chhe ke – tumbadi kapava chhari lavo, phala lavo. (vali te stri kahe chhe ke – ) Sutra samdarbha– 279–281