Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101271
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 271 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जुवती समणं बूया चित्तवत्थालंकारविभूसिया । विरया चरिस्सहं रुक्खं धम्माइक्ख णे भयंतारो! ॥
Sutra Meaning : સૂત્ર– ૨૭૧. વિવિધ વસ્ત્રો અને અલંકારયુક્ત કોઈ યુવતી શ્રમણને કહે છે કે હે ભયથી બચાવનાર ! મને ધર્મ કહો, હું વિરત બનીને સંયમ પાળીશ. સૂત્ર– ૨૭૨. અથવા શ્રાવિકા હોવાથી હું સાધુની સાધર્મિણી છું. એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે પણ જેમ અગ્નિના સહવાસથી લાખનો ઘડો પીગળે તેમ સ્ત્રી સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ વિષાદ પામે છે. સૂત્ર– ૨૭૩. જેમ લાખનો ઘડો અગ્નિથી તપ્ત થઈ શીઘ્ર નાશ પામે છે, તેમ સ્ત્રીના સંસર્ગથી સાધુ શીઘ્ર સંયમથી ભ્રષ્ટ થાય છે. સૂત્ર– ૨૭૪. કોઈ ભ્રષ્ટ – આચારી સાધુ પાપકર્મ કરે છે, પણ આચાર્ય આદિના પૂછવા પર જલદી કહે છે કે હું પાપકર્મ કરતો નથી, આ સ્ત્રી તો બાળપણથી મારા ખોળે રમેલી છે. સૂત્ર સંદર્ભ– ૨૭૧–૨૭૪
Mool Sutra Transliteration : [gatha] juvati samanam buya chittavatthalamkaravibhusiya. Viraya charissaham rukkham dhammaikkha ne bhayamtaro!.
Sutra Meaning Transliteration : Sutra– 271. Vividha vastro ane alamkarayukta koi yuvati shramanane kahe chhe ke he bhayathi bachavanara ! Mane dharma kaho, hum virata banine samyama palisha. Sutra– 272. Athava shravika hovathi hum sadhuni sadharmini chhum. Evum kahine strio sadhu pase ave chhe pana jema agnina sahavasathi lakhano ghado pigale tema stri samsargathi vidvana purusha pana vishada pame chhe. Sutra– 273. Jema lakhano ghado agnithi tapta thai shighra nasha pame chhe, tema strina samsargathi sadhu shighra samyamathi bhrashta thaya chhe. Sutra– 274. Koi bhrashta – achari sadhu papakarma kare chhe, pana acharya adina puchhava para jaladi kahe chhe ke hum papakarma karato nathi, a stri to balapanathi mara khole rameli chhe. Sutra samdarbha– 271–274