Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101259
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 259 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अवि धूयराहिं सुण्हाहिं धाईहिं अदुवा दासीहिं । महतीहिं वा कुमारीहिं संथवं से न कुज्जा अनगारे ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: કેવી સ્ત્રી સાથે ન વિચરવું? તે શંકાનો ખુલાસો કરે છે – અનુવાદ: સૂત્ર– ૨૫૯. ભલે પોતાની પુત્રી હોય, પુત્રવધૂ હોય, ધાત્રી હોય કે દાસી હોય, મોટી ઉંમરની હોય કે કુંવારી હોય, પણ સાધુ તેની સાથે પરિચય ન કરે. સૂત્ર– ૨૬૦. સ્ત્રી સાથે એકાંતમાં બેસેલ સાધુને જોઈને તેણીના જ્ઞાતિજનો કે મિત્રોને કદી દુઃખ થાય છે કે આ સાધુ પણ સ્ત્રીમાં ગૃદ્ધ અને આસક્ત છે, પછી ક્રોધથી તેઓ કહે છે – તું જ આ સ્ત્રીનું ભરણ – પોષણ કેમ કરતોનથી? સૂત્ર– ૨૬૧. ઉદાસીન શ્રમણને આવી સ્થિતિમાં જોઈને કોઈ ક્રોધિત થઈ જાય છે. અથવા તે સ્ત્રી પ્રેમવશ સાધુને ભોજન આપે છે, તે જોઇને તેઓ સ્ત્રીમાં દોષ હોવાની શંકા કરે છે કે – આ સ્ત્રી સાધુ સાથે અનુચિત સંબંધ રાખે છે. સૂત્ર– ૨૬૨. સમાધિભ્રષ્ટ અર્થાત્ ધર્મ ધ્યાનથી ભ્રષ્ટ પુરુષ જ તે સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. તેથી સાધુ આત્મહિત માટે સ્ત્રીની શય્યા નજીક ન જાય. સૂત્ર સંદર્ભ– ૨૫૯–૨૬૨
Mool Sutra Transliteration : [gatha] avi dhuyarahim sunhahim dhaihim aduva dasihim. Mahatihim va kumarihim samthavam se na kujja anagare.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Kevi stri sathe na vicharavum? Te shamkano khulaso kare chhe – Anuvada: Sutra– 259. Bhale potani putri hoya, putravadhu hoya, dhatri hoya ke dasi hoya, moti ummarani hoya ke kumvari hoya, pana sadhu teni sathe parichaya na kare. Sutra– 260. Stri sathe ekamtamam besela sadhune joine tenina jnyatijano ke mitrone kadi duhkha thaya chhe ke a sadhu pana strimam griddha ane asakta chhe, pachhi krodhathi teo kahe chhe – tum ja a strinum bharana – poshana kema karatonathi? Sutra– 261. Udasina shramanane avi sthitimam joine koi krodhita thai jaya chhe. Athava te stri premavasha sadhune bhojana ape chhe, te joine teo strimam dosha hovani shamka kare chhe ke – a stri sadhu sathe anuchita sambamdha rakhe chhe. Sutra– 262. Samadhibhrashta arthat dharma dhyanathi bhrashta purusha ja te strio sathe parichaya kare chhe. Tethi sadhu atmahita mate strini shayya najika na jaya. Sutra samdarbha– 259–262