Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101241 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-४ यथावस्थित अर्थ प्ररुपण | Translated Section : | ઉદ્દેશક-૪ યથાવસ્થિત અર્થ પ્રરુપણ |
Sutra Number : | 241 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जेहिं ‘नारीन संजोगा’ पूयणा पिट्ठओ कया । सव्वमेयं निराकिच्चा ते ठिया सुसमाहीए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪૧. જે પુરુષોએ સ્ત્રી સંસર્ગ અને કામશૃંગાર છોડ્યા છે, તે સર્વે ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે. સૂત્ર– ૨૪૨. જેમ વ્યાપારી નાવ દ્વારા સમુદ્રને પાર કરે છે તેમ કામજયી મહાપુરુષ સંસારસમુદ્રને પાર કરશે. બાકી સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાના કર્મોથી દુઃખી થાય છે. સૂત્ર– ૨૪૩. સુવ્રતવાન ભિક્ષુ પૂર્વોક્ત કથનને જાણીને સમિતિપૂર્વક વિચરે, મૃષાવાદનો ત્યાગ કરે, અદત્તાદાનનું પણ વિસર્જન કરે. સૂત્ર– ૨૪૪. ઉર્ધ્વદિશા, અધોદિશા, તિર્છીદિશામાં જે ત્રસ – સ્થાવર જીવો છે, તેની હિંસાનો ત્યાગ કરે. ઉક્ત હિંસા આદિના ત્યાગથી શાંતિ અને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. સૂત્ર– ૨૪૫. કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર સ્વામી દ્વારા કહેલ આ ધર્મને સ્વીકારીને સાધુ પ્રસન્ન ચિત્તથી તેમજ ગ્લાનીરહિત તથા સમાધિયુક્ત થઈને રોગી સાધુની સેવા કરે. સૂત્ર– ૨૪૬. સમ્યગ્ દૃષ્ટિ, શાંત મુનિ, મોક્ષ આપવામાં કુશળ એવા આ ધર્મને જાણીને ઉપસર્ગો સહે, મોક્ષ પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરતા રહે. – તેમ હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૪૧–૨૪૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] jehim ‘narina samjoga’ puyana pitthao kaya. Savvameyam nirakichcha te thiya susamahie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 241. Je purushoe stri samsarga ane kamashrimgara chhodya chhe, te sarve upasargone jitine samvararupa samadhimam sthita thaya chhe. Sutra– 242. Jema vyapari nava dvara samudrane para kare chhe tema kamajayi mahapurusha samsarasamudrane para karashe. Baki samsararupa pravahamam padela pranio potana karmothi duhkhi thaya chhe. Sutra– 243. Suvratavana bhikshu purvokta kathanane janine samitipurvaka vichare, mrishavadano tyaga kare, adattadananum pana visarjana kare. Sutra– 244. Urdhvadisha, adhodisha, tirchhidishamam je trasa – sthavara jivo chhe, teni himsano tyaga kare. Ukta himsa adina tyagathi shamti ane nirvana padani prapti thaya chhe. Sutra– 245. Kashyapagotriya bhagavana mahavira svami dvara kahela a dharmane svikarine sadhu prasanna chittathi temaja glanirahita tatha samadhiyukta thaine rogi sadhuni seva kare. Sutra– 246. Samyag drishti, shamta muni, moksha apavamam kushala eva a dharmane janine upasargo sahe, moksha prapti sudhi samyamanum palana karata rahe. – tema hum tamane kahum chhum. Sutra samdarbha– 241–246 |