Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101178
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-१ प्रतिकुळ उपसर्ग Translated Section : ઉદ્દેશક-૧ પ્રતિકુળ ઉપસર્ગ
Sutra Number : 178 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आयदंडसमायारा मिच्छासंठियभावणा । हरिसप्पओसमावण्णा केई लूसंतिऽणारिया ॥
Sutra Meaning : આત્મા દંડાય તેવું આચરણ કરનાર, વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગ – દ્વેષથી યુક્ત, કોઈ અનાર્ય પુરુષ સાધુને પીડા પહોંચાડે છે... અનાર્ય દેશની સીમા પર વિચરતા સુવ્રતી સાધુને કેટલાક અજ્ઞાની લોકો – આ જાસૂસ છે, ચોર છે; એમ કહીને તેમને દોરી આદિથી બાંધે છે અને કઠોર વચન કહી તિરસ્કારે છે. ... તે અનાર્ય દેશે વિચરતા સાધુને દંડ, મુક્કા કે ભાલા આદિથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને, ક્રોધિત થઈ ઘેરથી નીકળી જનાર સ્ત્રીની માફક યાદ કરવા લાગે છે. સૂત્ર સંદર્ભ– ૧૭૮–૧૮૦
Mool Sutra Transliteration : [gatha] ayadamdasamayara michchhasamthiyabhavana. Harisappaosamavanna kei lusamtinariya.
Sutra Meaning Transliteration : Atma damdaya tevum acharana karanara, viparita chittavrittivala tatha raga – dveshathi yukta, koi anarya purusha sadhune pida pahomchade chhe... Anarya deshani sima para vicharata suvrati sadhune ketalaka ajnyani loko – a jasusa chhe, chora chhe; ema kahine temane dori adithi bamdhe chhe ane kathora vachana kahi tiraskare chhe.\... Te anarya deshe vicharata sadhune damda, mukka ke bhala adithi mare chhe, tyare te sadhu potana jnyatijanone, krodhita thai gherathi nikali janara strini maphaka yada karava lage chhe. Sutra samdarbha– 178–180