Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101095 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૨ વૈતાલિક |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 95 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे यावि ‘बहुस्सुए सिया’ ‘धम्मिए माहणे’ भिक्खुए सिया । अभिणूमकडेहिं मुच्छिए तिव्वं से कम्मेहिं किच्चती ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: કર્મોના વિપાકને દર્શાવતા કહે છે – અનુવાદ: સૂત્ર– ૯૫. જો કોઈ મનુષ્ય બહુશ્રુત હોય, ધાર્મિક બ્રાહ્મણ કે ભિક્ષુ હોય, પણ જો તે માયાકૃત અનુષ્ઠાનોમાં મૂર્ચ્છિત હોય તો તે પોતાના કર્મોથી દુઃખી થાય છે. સૂત્ર– ૯૬. જુઓ ! કોઈ અન્યતીર્થિક પરિગ્રહનો ત્યાગ કરી દીક્ષા લે, પણ સંયમનું સમ્યક્ પાલન ન કરે, તેવા લોકો મોક્ષની વાતો તો કરે છે, પણ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આચરતા નથી. તમે તેવા લોકોનું શરણ લઈને આ ભવ કે પરભવને કેમ જાણી શકાય ? કેમ કે તેઓ પોતાના જ કર્મોથી પીડાય છે. સૂત્ર સંદર્ભ– ૯૫, ૯૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] je yavi ‘bahussue siya’ ‘dhammie mahane’ bhikkhue siya. Abhinumakadehim muchchhie tivvam se kammehim kichchati. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Karmona vipakane darshavata kahe chhe – Anuvada: Sutra– 95. Jo koi manushya bahushruta hoya, dharmika brahmana ke bhikshu hoya, pana jo te mayakrita anushthanomam murchchhita hoya to te potana karmothi duhkhi thaya chhe. Sutra– 96. Juo ! Koi anyatirthika parigrahano tyaga kari diksha le, pana samyamanum samyak palana na kare, teva loko mokshani vato to kare chhe, pana moksha praptino upaya acharata nathi. Tame teva lokonum sharana laine a bhava ke parabhavane kema jani shakaya\? Kema ke teo potana ja karmothi pidaya chhe. Sutra samdarbha– 95, 96 |