Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1100105 | ||
Scripture Name( English ): | Acharang | Translated Scripture Name : | આચારાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૨ લોકવિજય |
Section : | उद्देशक-६ अममत्त्व | Translated Section : | ઉદ્દેશક-૬ અમમત્ત્વ |
Sutra Number : | 105 | Category : | Ang-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जं दुक्खं पवेदितं इह माणवाणं, तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति। इति कम्म परिण्णाय सव्वसो। जे अनन्नदंसी, से अणण्णारामे। जे अणण्णारामे, से अनन्नदंसी॥ जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स कत्थइ ॥ | ||
Sutra Meaning : | અહીં મનુષ્યોના જે દુઃખો અથવા દુઃખના કારણો બતાવ્યા છે. તેનાથી મુક્ત થવાનો માર્ગ તીર્થંકરો દેખાડે છે. દુઃખના આ કારણોને જાણીને, પ્રત્યાખ્યાન દ્વારા તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો સંયમ ગ્રહણ કરવો). જૈન સિવાયના તત્ત્વને માને તે અન્યદર્શી અને વસ્તુ તત્ત્વનાં યથાર્થ સ્વરૂપને જાણનાર તે અનન્યદર્શી, આવો સમ્યગ્દ્રષ્ટિ, જિન પ્રવચનના તત્ત્વાર્થને જ માને છે. આવો અનન્યદર્શી મોક્ષમાર્ગ સિવાય બીજે રમણતા ન કરે. જે ભગવંતના ઉપદેશથી અન્યત્ર રમણ ન કરે તે અનન્યદર્શી અને અનન્યદર્શી છે તે બીજે રમણ ન કરે. સાચા ઉપદેશક જે રીતે પુણ્યવાનને ઉપદેશ કહે છે, તે જ રીતે તુચ્છ અર્થાત્ સામાન્ય વ્યક્તિને ઉપદેશ કહે છે અને જેરીતે તુચ્છ – સામાન્ય વ્યક્તિને ઉપદેશ કરે છે, તે રીતે પુણ્યવાનને પણ ઉપદેશ કરે છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] jam dukkham paveditam iha manavanam, tassa dukkhassa kusala parinnamudaharamti. Iti kamma parinnaya savvaso. Je anannadamsi, se anannarame. Je anannarame, se anannadamsi. Jaha punnassa katthai, taha tuchchhassa katthai. Jaha tuchchhassa katthai, taha punnassa katthai. | ||
Sutra Meaning Transliteration : | Ahim manushyona je duhkho athava duhkhana karano batavya chhe. Tenathi mukta thavano marga tirthamkaro dekhade chhe. Duhkhana a karanone janine, pratyakhyana dvara teno sarva prakare tyaga karavo samyama grahana karavo). Jaina sivayana tattvane mane te anyadarshi ane vastu tattvanam yathartha svarupane jananara te ananyadarshi, avo samyagdrashti, jina pravachanana tattvarthane ja mane chhe. Avo ananyadarshi mokshamarga sivaya bije ramanata na kare. Je bhagavamtana upadeshathi anyatra ramana na kare te ananyadarshi ane ananyadarshi chhe te bije ramana na kare. Sacha upadeshaka je rite punyavanane upadesha kahe chhe, te ja rite tuchchha arthat samanya vyaktine upadesha kahe chhe ane jerite tuchchha – samanya vyaktine upadesha kare chhe, te rite punyavanane pana upadesha kare chhe. |