Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 249 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] पासे भिसं निसीयंति अभिक्खणं पोसवत्थं परिहिंति ।
कायं अहे वि दंसंति ‘बाहु मुद्धट्टु कक्खमणुव्वजे’ ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: તે સ્ત્રીઓ કેવા ઉપાયોથી પુરુષને ઠગે છે અને સાધુ એ ત્યારે શું કરવું તે બતાવે છે – અનુવાદ: સૂત્ર– ૨૪૯. તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વસ્ત્રો ઢીલા કરી ફરી પહેરે છે. શરીરના જંઘા આદિ અધોકાય દેખાડે છે, હાથ ઊંચો કરી કાંખ બતાવે છે. સૂત્ર– ૨૫૦. ક્યારેક તે સ્ત્રીઓ એકાંતમાં શયન, આસન પર | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 267 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] अवि हत्थपायछेयाए अदुवा वद्धमंसउक्कंते ।
अवि तेयसाभितावणाइं तच्छिय खारसिंचणाइं च ॥ Translated Sutra: સૂત્ર– ૨૬૭. આ લોકમાં જ સ્ત્રીસંબંધી વિપાકને બતાવે છે – પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ, પગ છેદીને આગમાં શેકે છે, અથવા માંસ, ચામડી કાપીને તેના શરીરને ક્ષારથી સીંચે છે. સૂત્ર– ૨૬૮. પાપથી સંતપ્ત પુરુષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પણ એવો નિશ્ચય નથી કરતા કે હવે અમે ફરીથી આ પાપ નહીં કરીએ. સૂત્ર સંદર્ભ– | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-२ | Gujarati | 291 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ‘घडिगं सह डिंडिमएणं’ चेलगोलं कुमारभूयाए ।
वासं इममभिआवण्णं आवसहं ‘जाणाहि भत्ता’! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૦ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 302 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] जे केइ बाला इह जीवियट्ठी पावाइं कम्माइं करेंति रुद्दा ।
ते घोररूवे तिमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: નરક ગતિને યોગ્ય કૃત્યોને જણાવતા સૂત્રકારશ્રી કહે છે – અનુવાદ: સૂત્ર– ૩૦૨. આ સંસારમાં કેટલાક અજ્ઞાની જીવો કે જે અસંયમી જીવનના અર્થી છે, પ્રાણીને ભય ઉત્પન્ન કરનાર એવા રૌદ્ર પાપકર્મ કરે છે, જીવહિંસાદિ પાપો કરે છે, તેઓ ઘોર, સઘન અંધકારમય, તીવ્ર સંતપ્ત નરકમાં જાય છે. સૂત્ર– ૩૦૩. તે જીવો પોતાના | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 305 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] हन ‘छिंदह भिंदह णं दहेह’ सद्दे सुणेत्ता परधम्मियाणं ।
ते नारगा ऊ भयभिण्णसण्णा कंखंति कं नाम दिसं वयामो? ॥ Translated Sutra: પરમાધામીના ‘હણો, છેદો, ભેદો, બાળો’ એવાશબ્દો સાંભળીને તે નારકી જીવો ભયથી સંજ્ઞાહીન બની જાય છે અને તેઓ વિચારે છે કે કઈ દિશામાં જઈએ કે જેથી અમારી રક્ષા થાય? | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 310 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] असूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महंतं ।
उड्ढं अहे यं तिरियं दिसासु समाहिओ जत्थगणी ज्झियाइ ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૦. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી તેવી મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, જેનો પાર પામવો કઠીન છે તેવી તથા સુવિશાલ નરક છે. ત્યાં ઊર્ધ્વ, અધો, તિર્છી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. સૂત્ર– ૩૧૧. પોતાના પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નારક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નરકભૂમિ કરુણા – જનક તેમજ દુઃખનું | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 312 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] चत्तारि अगणीओ समारभेत्ता जहि कूरकम्मा भितवेंति बालं ।
ते तत्थ चिट्ठंतऽभितप्पमाणा मच्छा व जीवंतुवजोइपत्ता ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૦ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 313 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] संतच्छणं नाम महाभितावं ते नारगा जत्थ असाहुकम्मा ।
हत्थेहि पाएहि य बंधिऊन फलगं व तच्छंति कुहाडहत्था ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૩. સંતક્ષણ નામનું એક મહાસંતાપ ઉત્પન્ન કરનાર નરક છે. ત્યાં પરમાધામીદેવો હાથમાં કુહાડી લઈને, નારક જીવોના હાથ – પગ બાંધીને લાકડાની જેમ તેઓને છોલી નાખે છે. ... સૂત્ર– ૩૧૪. પરમાધામી દેવો તે નારકી જીવોનું લોહી કાઢીને લોઢાની ગરમ કડાઈમાં નાંખી, નારકોને જીવતી માછલી માફક તળે છે, નારકોને ઊંચા – નીચા કરી પકાવે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 315 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] नो चेव ते तत्थ मसीभवंति न मिज्जई तिव्वभिवेयणाए ।
तमाणुभागं अणुवेययंता दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૫. તે નરકજીવો ત્યાં નરકની આગમાં બળીને રાખ થતા નથી કે નરકની તીવ્ર વેદનાથી મરતા નથી. પણ આ લોકમાં પોતાના કરેલા દુષ્કૃત્યોથી દુઃખી થઈ નરકની વેદના ભોગવે છે. સૂત્ર– ૩૧૬. ત્યાં અતિ ઠંડીથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ દૂર કરવા સુતપ્ત અગ્નિ પાસે જાય છે. પણ ત્યાં દુર્ગમ સ્થાનમાં તે બિચારા શાતા પામતા નથી. પણ ત્યાં | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 316 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ‘तहिं च’ ते लोलणसंपगाढे गाढं सुतत्तं अगणिं वयंति ।
न तत्थ सायं लभंतीऽभिदुग्गे अरहियाभितावे तह वी तवेंति ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૫ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 319 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ते हम्ममाणा ‘नगरे पडंति’ पुण्णे दुरूवस्स महाभितावे ।
ते तत्थ चिट्ठंति दुरूवभक्खी तुट्टंति कम्मोवगया किमीहिं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૮ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-२ | Gujarati | 341 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] अभिजुंजिया रुद्द असाहुकम्मा उसुचोइया हत्थिवहं वहंति ।
एगं दुरूहित्तु दुवे तओ वा ‘आरुस्स विज्झंति ककाणओ से’ ॥ Translated Sutra: સૂત્ર– ૩૪૧. તે પાપી નારકજીવોને, પરમાધામીઓ પૂર્વકૃત્ પાપ યાદ કરાવી બાણોના પ્રહાર કરીને, હાથીની જેમ ભાર વહન કરાવે છે.એક નારકીની પીઠ ઉપર એક, બે, ત્રણ આદિને બેસાડીને ચલાવે છે. ક્રોધથી મર્મસ્થાને મારે છે. સૂત્ર– ૩૪૨. પરમાધામી તે અજ્ઞાની – નારકોને કીચડ અને કાંટાવાળી વિશાળ ભૂમિ ઉપર ચલાવે છે. નારક જીવોને અનેક પ્રકારે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-२ | Gujarati | 343 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] वेयालिए नाम महाभितावे एगायए पव्वयमंतलिक्खे ।
हम्मंति तत्था बहुकूरकम्मा परं सहस्साण मुहुत्तगाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૪૧ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-६ वीरस्तुति |
Gujarati | 356 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] से सव्वदंसी अभिभूयनाणी णिरामगंधे धिइमं ठियप्पा ।
अणुत्तरे सव्वजगंसि विज्जं ‘गंथा अतीते’ अभए अणाऊ ॥ Translated Sutra: સૂત્ર– ૩૫૬. તેઓ સર્વદર્શી, અપ્રતિહતજ્ઞાની, વિશુદ્ધ ચારિત્રવાન, ધૈર્યવાન્ અને આત્મસ્વરૂપમાં લીન હતા. સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને આયુષ્યરહિત હતા. સૂત્ર– ૩૫૭. તેઓ અનંતજ્ઞાની, અપ્રતીબદ્ધ વિહારી, સંસાર – સાગરથી પાર થયેલા, પરમ ધીર, અનંતચક્ષુ, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Gujarati | 381 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढवी य आऊ अगणी य वाऊ ‘तन रुक्ख’ बीया य तसा य पाणा ।
जे अंडया जे य जराउ पाणा संसेयया जे रसयाभिहाणा ॥ Translated Sutra: સૂત્ર– ૩૮૧. પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજ આદિ વનસ્પતિકાય તથા ત્રસકાય, પ્રાણ – અંડજ, જરાયુજ, સંસ્વેદજ, રસજ આ બધાં જીવ – સમૂહને. ... સૂત્ર– ૩૮૨. ભગવંતે જીવનિકાય કહેલ છે. તે બધા જીવોને સુખના અભિલાષી જાણવા. આ જીવોનો નાશ કરનારા પોતાના આત્માને જ દંડિત કરે છે અને તે વારંવાર આ યોનિઓમાં જન્મ ધારણ કરે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Gujarati | 385 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] जे मायरं च पियरं च हिच्चा समणव्वए अगणि समारभिज्जा ।
अहाहु से लोए कुसीलधम्मे भूयाइ जे हिंसति आतसाते ॥ Translated Sutra: સૂત્ર– ૩૮૫. સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે – જે માતા – પિતાને છોડીને, શ્રમણવ્રત લઈને, અગ્નિકાયનો આરંભ કરે છે, પોતાના સુખ માટે જે જીવોની હિંસા કરે છે, તે લોકમાં કુશીલધર્મી કહેવાય છે. ... સૂત્ર– ૩૮૬. અગ્નિ સળગાવનાર અનેક જીવોનો ઘાત કરે છે, અગ્નિ બુઝાવનાર અગ્નિ જીવોનો ઘાત કરે છે. તેથી મેઘાવી પંડિત પુરુષ ધર્મને જાણીને | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Gujarati | 386 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उज्जालओ पान ऽतिवातएज्जा णिव्वावओ अगणि ऽतिवातएज्जा ।
तम्हा उ मेहावि समिक्ख धम्मं न पंडिते अगणि समारभिज्जा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-९ धर्म |
Gujarati | 437 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] कयरे धम्मे अक्खाए माहणेन मईमता? ।
अंजुं धम्मं जहातच्चं ‘जिनाणं तं सुणेह मे’ ॥ Translated Sutra: સૂત્ર– ૪૩૭. શિષ્ય પ્રશ્ન કરે છે – મતિમાન ભગવંતે કેવા ધર્મનું કથન કરેલ છે ? તેનો ઉત્તર આપતા કહે છે – જિનવરોએ મને સરળ ધર્મ કહ્યો છે. તે ધર્મને તમે મારી પાસેથી સાંભળો – સૂત્ર– ૪૩૮. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બુક્કસ, ઐષિક અર્થાત હસ્તિતાપસ કે કંદ અને મૂળ ખાનારા, વૈષિક અર્થાત માયા પ્રધાન કે શુદ્ર કે જે કોઈ આરંભમાં | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-९ धर्म |
Gujarati | 471 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अगिद्धे सद्दफासेसु आरंभेसु अनिस्सिए ।
‘सव्वं तं’ समयातीतं जमेतं लवियं बहु ॥ Translated Sutra: સૂત્ર– ૪૭૧. સાધુ શબ્દ અને સ્પર્શમાં આસક્ત ન રહે. આરંભમાં અનિશ્રિત રહે, આ અધ્યયનના આરંભથી જે વાતોનો નિષેધ કર્યો છે, તે સર્વે જિનઆગમ વિરુદ્ધ છે, માટે તેનો નિષેધ કરેલ છે. સૂત્ર– ૪૭૨. વિદ્વાન મુનિ અતિમાન, માયા અને સર્વે ગારવોનો ત્યાગ કરી કેવળ નિર્વાણની જ અભિલાષા કરે – સૂત્ર સંદર્ભ– ૪૭૧, ૪૭૨ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Gujarati | 476 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्विंदियाभिणिव्वुडे पयासु चरे मुनी सव्वओ विप्पमुक्के ।
पासाहि पाणे य पुढो विसण्णे ‘दुक्खेन अट्टे’ परिपच्चमाणे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૭૩ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Gujarati | 484 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] एगत्तमेवं अभिपत्थएज्जा ‘एतं पमोक्खे’ न मुसं ति पास ।
एसप्पमोक्खे अमुसेऽवरे वी अकोहणे सच्चरए तवस्सी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૮૧ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Gujarati | 486 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अरतिं रतिं च अभिभूय भिक्खू तणादिफासं तह सीतफासं ।
‘उण्हं च दंसं’ चऽहियासएज्जा सुब्भिं च दुब्भिं च तितिक्खएज्जा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૮૫ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Gujarati | 496 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] निक्खम्म गेहाओ णिरावकंखी कायं विओसज्ज णिदाणछिण्णे ।
णो जीवितं नो मरणाभिकंखी चरेज्ज भिक्खू वलया विमुक्के ॥
Translated Sutra: જુઓ સૂત્ર ૪૯૩ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१२ समवसरण |
Gujarati | 551 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] ते णेव कुव्वंति न कारवेंति भूताभिसंकाए दुगुंछमाणा ।
सदा जता विप्पणमंति धीरा विण्णत्ति-वीरा य भवंति एगे ॥ Translated Sutra: સૂત્ર– ૫૫૧. જીવની હિંસાની જુગુપ્સા કરનારા તે પૂર્વોક્ત ઉત્તમ સાધુ, હિંસા કરતા નથી કે કરાવતા નથી. તે ધીર, સદા સંયમ પ્રતિ ઝૂકેલા રહે છે, પણ કેટલાક અન્ય દર્શની માત્ર વાણીથી વીર હોય છે. ... સૂત્ર– ૫૫૨. પંડિત પુરુષ તે નાના કે મોટા શરીરવાળા બધાને આત્મવત્ જુએ છે, અને આ લોકને મહાન કે અનંત જીવોથી વ્યાપ્ત સમજે છે. તેથી તે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१२ समवसरण |
Gujarati | 556 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सद्देसु रूवेसु असज्जमाणे ‘रसेसु गंधेसु’ अदुस्समाणे ।
णो जीवियं नो मरणाभिकंखे आयाणगुत्ते ‘वलया विमुक्के’ ॥
Translated Sutra: સાધુ મનોહર શબ્દ અને રૂપમાં આસક્ત ન થાય, ગંધ અને રસમાં દ્વેષ ન કરે, જીવન – મરણની આકાંક્ષા ન કરે, સંયમયુક્ત થઈ, માયારહિત બનીને વિચરે – તેમ હું કહું છું. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Gujarati | 561 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] जे कोहणे होइ जगट्ठभासो विओसितं ‘जे य’ उदीरएज्जा ।
अद्धे व से दंडपहं गहाय अविओसिते घासति पावकम्मो ॥ Translated Sutra: સૂત્ર– ૫૬૧. જે ક્રોધી છે તે અશિષ્ટ ભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકર્મી છે. તે સાંકડા માર્ગે જતાં અંધની માફક દુઃખી થાય છે. ... સૂત્ર– ૫૬૨. જે કલહકારી છે, અન્યાયભાષી છે. તે સમતા મેળવી શકતો નથી, કલહરહિત બની શક્તિ નથી. જે ગુરુની આજ્ઞાનો પાલક છે તે લજ્જા રાખે છે, એકાંત શ્રદ્ધાળુ છે, તે અમાયી છે. ... સૂત્ર– ૫૬૩. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Gujarati | 569 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] जे भासवं भिक्खु सुसाहुवादी पडिहाणवं होइ विसारए य ।
आगाढपण्णे ‘सुय-भावियप्पा’ अन्नं जणं पण्णसा परिहवेज्जा ॥ Translated Sutra: સૂત્ર– ૫૬૯. જે સાધુ ઉત્તમ રીતે બોલનાર ભાષાવિદ હોય પ્રતિભાવાન, વિશારદ, આગાઢપ્રજ્ઞ હોય, છતાં તે સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે તો તે સાધુ વિવેકી ગણાય નહિ. સૂત્ર– ૫૭૦. જે સાધુ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉન્મત્ત થઈ તે બાલપ્રજ્ઞ બીજાની નિંદા કરે છે, તે બાળબુદ્ધિ સાધુ સમાધિ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Gujarati | 573 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] भिक्खू मुतच्चे तह दिट्ठधम्मे ‘गामं व णगरं व’ अनुप्पविस्सा ।
से एसणं जाणमनेसणं च ‘जो अन्नपाणे य’ अनानुगिद्धे ॥ Translated Sutra: સૂત્ર– ૫૭૩. ઉત્તમ લેશ્યાવાળા, દૃષ્ટધર્મા મુનિ ભિક્ષા માટે ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને સમજીને અન્ન – પાન પ્રતિ અનાસક્ત રહી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. સૂત્ર– ૫૭૪. સાધુ અરતિ – રતિનો ત્યાગ કરીને બહુજન મધ્યે રહે અથવા એકચારી બને. પણ સંયમમાં અબાધક વચન બોલે. વળી ધ્યાનમાં રાખે કે ગતિ – આગતિ જીવની એકલાની જ થાય. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Gujarati | 574 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अरतिं रतिं च अभिभूय भिक्खू बहुजणे वा तह एगचारी ।
एगंतमोणेण वियागरेज्जा एगस्स जंतो गतिरागती य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૩ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Gujarati | 577 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] कम्मं च छंदं च विगिंच धीरे विणएज्ज तु सव्वतो आतभावं ।
रूवेहिं लुप्पंति भयावहेहिं विज्जं गहाय तसथावरेहिं ॥ Translated Sutra: સૂત્ર– ૫૭૭. ધીર સાધુ, શ્રોતાના કર્મ અને અભિપ્રાય જાણીને ધર્મ કહે, તેમનું મિથ્યાત્વ દૂર કરે, તેમને સ્ત્રી – રૂપમાં મોહ ન પામવા સમજાવે, તેમાં લુબ્ધથનાર નાશ પામે છે. ત્રસ સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. સૂત્ર– ૫૭૮. સાધુ, ધર્મનો ઉપદેશ આપતા પૂજા – પ્રશંસાની કામના ન કરે, કોઈનું પ્રિય – અપ્રિય ન કરે. સર્વે અનર્થો | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Gujarati | 603 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] समालवेज्जा पडिपुण्णभासी निसामिया समियाअट्टदंसी ।
आणाए सिद्धं वयणं भिजुंजे अभिसंधए पावविवेग भिक्खू ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૦૦ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 633 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं–इह खलु पोंडरीए नामज्झयणे। तस्स णं अयमट्ठे पन्नत्ते–से जहानामए पोक्खरणी सिया बहुउदगा बहुसेया बहुपुक्खला लद्धट्ठा पोंडरीकिणी पासादिया दरिसनिया अभिरूवा पडिरूवा।
तीसे णं पोक्खरणीए तत्थ-तत्थ देसे-देसे तहिं-तहिं बहवे पउमवरपोंडरीया बुइया–अनुपुव्वट्ठिया ऊसिया रुइला वण्णमंता गंधमंता रसमंता फासमंता ‘पासादिया दरिसणिया अभिरूवा पडिरूवा’।
तीसे णं पोक्खरणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए–अनुपुव्वट्ठिए ऊसिए रुइले वण्णमंते गंधमंते रसमंते फासमंते पासादिए दरिसणीए अभिरूवे पडिरूवे।
सव्वावंति च णं तीसे पोक्खरणीए तत्थ-तत्थ Translated Sutra: સુધર્માસ્વામીએ જમ્બૂસ્વામીને કહ્યું – હે આયુષ્યમાન્! મેં ભગવંત પાસે આવું સાંભળેલ છે કે, આ પૌંડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે – કોઈ પુષ્કરિણી(વાવ)છે, તે ઘણુ પાણી, ઘણુ કીચડ અને જળથી ભરેલી છે. તે પુષ્કરિણી લબ્ધ પ્રતિષ્ઠિત અર્થાત જગતમાં પ્રતિષ્ઠાને પ્રાપ્ત, પ્રાસાદીય અર્થાત ચિત્તને પ્રસન્ન કરનારી, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 634 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अह पुरिसे पुरत्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासंति तं महं एगं पउमवर-पोंडरीयं अणुपुव्वट्ठियं ऊसियं रुइलं वण्णमंतं गंधमंतं रसमंतं फासमंतं पासादियं दरिसणीयं अभिरूवं पडिरूवं।
तए णं से पुरिसे एवं वयासी–अहमंसि पुरिसे ‘देसकालण्णे खेत्तण्णे कुसले पंडिते विअत्ते मेधावी अबाले मग्गण्णे मग्गविदू मग्गस्स गति-आगतिण्णे परक्कमण्णू। अहमेतं पउमवरपोंडरीयं ‘उण्णिक्खिस्सामि त्ति वच्चा’ से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं। जाव-जावं च णं अभिक्कमेइ ताव-तावं च णं महंते उदए महंते सेए पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, नो हव्वाए ‘णो पाराए, अंतरा पोक्खरणीए Translated Sutra: હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી વાવડી પાસે આવીને તે વાવડીને કિનારે રહીને જુએ છે કે, ત્યાં એક મહાન શ્રેષ્ઠ કમળ, જે ક્રમશઃ સુંદર રચનાથી યુક્ત યાવત્ પ્રતિરૂપ છે. ત્યારે તે પુરુષ આ પ્રમાણે બોલ્યો – હું પુરુષ છું, ખેદજ્ઞ – દેશ કાલનો જ્ઞાતા અથવા માર્ગના પરિશ્રમનો જ્ઞાતા, કુશળ, પંડિત – વિવેકવાન, વ્યક્ત – પરિપક્વ બુદ્ધિવાળો, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 635 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे दोच्चे पुरिसजाते–अह पुरिसे दक्खिणाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वट्ठियं ऊसियं रुइलं वण्णमंतं गंधमंतं रसमंतं फासमंतं पासादियं दरिसणीयं अभिरूवं पडिरूवं।
तं च एत्थ एगं पुरिसजाय पासइ पहीणतीरं, अपत्तपउमवरपोंडरीयं, नो हव्वाए ‘नो पाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णं’।
तए णं से पुरिसे तं पुरिसं एवं वयासी–अहो! णं इमे पुरिसे ‘अदेसकालण्णे अखेत्तण्णे अकुसले अपंडिए अविअत्ते अमेधावी बाले नो मग्गण्णे नो मग्गविदू नो मग्गस्स गति-आगतिण्णे नो परक्क-मण्णू’, जण्णं एस पुरिसे ‘अहं देसकालण्णे खेत्तण्णे Translated Sutra: હવે બીજો પુરુષ – તે પુરુષ દક્ષિણ દિશાથી વાવડી પાસે આવ્યો. તે વાવડીના કિનારે રહીને એક મહાન શ્રેષ્ઠ કમળને જુએ છે, જે સુંદર રચનાવાળુ, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં તે એક પુરુષને જુએ છે જે કિનારાથી દૂર છે અને તે શ્રેષ્ઠ પુંડરીક સુધી પહોંચ્યો નથી. જે નથી અહીંનો રહ્યો કે નથી ત્યાંનો. પણ તે વાવડી મધ્યે કીચડમાં | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 636 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे तच्चे पुरिसजाते– अह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म तं पोक्खरणिं, तीसे पोक्खरणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वट्ठियं ऊसियं रुइलं वण्णमंतं गंधमंतं रसमंतं फासमंतं पासादियं दरिसणीयं अभिरूवं पडिरूवं।
ते तत्थ दोण्णि पुरिसजाते पासति पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, नो हव्वाए नो पाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णे।
तए णं से पुरिसे एवं वयासी–अहो! णं इमे पुरिसा अदेसकालण्णा अखेत्तण्णा अकुसला अपंडिया अविअत्ता अमेधावी बाला नो मग्गण्णा नो मग्गविदू नो मग्गस्स गति-आगतिण्णा नो परक्कमण्ण, जण्णं एते पुरिसा एवं मण्णे– ‘अम्हे तं पउमवरपोंडरीयं Translated Sutra: હવે ત્રીજો પુરુષ – ત્રીજો પુરુષ પશ્ચિમ દિશાથી વાવડી પાસે આવ્યો. વાવડીના કિનારે એક ઉત્તમ શ્વેત કમળને જુએ છે, જે વિકસિત યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પહેલા બંને પુરુષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ થયા છે અને ઉત્તમ શ્વેત કમળ લઈ શક્યા નથી યાવત વાવડીની વચ્ચે કીચડમાં ફસાઈ ગયા છે ત્યારે તે ત્રીજો પુરુષ એમ કહે છે, અરે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 637 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे चउत्थे पुरिसजाते–अह पुरिसे उत्तराओ दिसाओ आगम्म तं पोक्खरणिं, तीसे पोक्खरणीए तीरे ठिच्चा पासति ‘तं महं’ एगं पउमवरपोंडरीयं अणुपुव्वट्ठियं ऊसियं रुइलं वण्णमंतं गंधमंतं रसमंतं फासमंतं पासादियं दरिसणीयं अभिरूवं पडिरूवं।
ते तत्थ तिण्णि पुरिसजाते पासति पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, नो हव्वाए नो पाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णे।
तए णं से पुरिसे एवं वयासी–अहो! णं इमे पुरिसा अदेसकालण्णा अखेत्तण्णा अकुसला अपंडिया अविअत्ता अमेधावी बाला नो मग्गण्णा नो मग्गविदू नो मग्गस्स गति-आगतिण्णा नो परक्कमण्णू, जण्णं एते पुरिसा एवं मण्णे–’अम्हे एतं पउमवरपोंड-रीयं Translated Sutra: હવે ચોથો પુરુષ – ચોથો પુરુષ ઉત્તર દિશાથી તે વાવડી પાસે આવ્યો, કિનારે ઊભા રહી તેણે એક ઉત્તમ શ્વેત કમળ જોયું, જે ખીલેલું યાવત્ પ્રતિરૂપ હતું. તેણે પહેલા ત્રણ પુરુષો જોયા, જે કિનારાથી ભ્રષ્ટ થઈ યાવત્ કાદવમાં ખૂંચેલા હતા. ત્યારે ચોથા પુરુષે કહ્યું – અહો ! આ પુરુષો અખેદજ્ઞ છે યાવત્ માર્ગના ગતિ – પરાક્રમને જાણતા | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 638 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अह भिक्खू लूहे तोरट्ठी देसकालण्णे खेत्तण्णे कुसले पंडिते विअत्ते मेधावी अबाले मग्गण्णे मग्गविदू मग्गस्स गति-आगतिण्णे परक्कमण्णू अन्नतरीओ दिसाओ वा अणुदिसाओ वा आगम्म तं पोक्खरणिं, तीसे पोक्खरणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वट्ठियं ऊसियं रुइलं वण्णमंतं गंधमंतं रसमंतं फासमंतं पासादियं दरिसणीयं अभिरूवं पडिरूवं।
ते तत्थ चत्तारि पुरिसजाते पासति पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, नो हव्वाए नो पाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णे।
तए णं से भिक्खू एवं वयासी–अहो! णं इमे पुरिसा अदेसकालण्णा अखेत्तण्णा अकुसला अपंडिया अविअत्ता अमेधावी बाला Translated Sutra: પછી રાગદ્વેષ રહિત, ખેદજ્ઞ યાવત્ ગતિ – પરાક્રમનો જ્ઞાતા ભિક્ષુ કોઈ દિશા કે વિદિશાથી તે વાવડીને કિનારે આવ્યો. તે વાવડીના કિનારે રહીને જુએ છે કે ત્યાં એક મહાન શ્વેત કમળ યાવત્ પ્રતિરૂપ છે. તે સાધુ ચાર પુરુષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ છે યાવત્ ઉત્તમ શ્વેત કમળને પ્રાપ્ત કરી શક્યા નથી. આ પાર કે પેલે પાર જવાના | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 662 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अदुत्तरं च णं पुरिस-विजय-विभंगमाइक्खिस्सामि– इह खलु नानापण्णाणं नानाछंदानं नानासीलाणं नानादिट्ठीणं नानारुईणं नानारंभाणं नानाज्झवसाणसंजुत्ताणं ‘इहलोगपडिबद्धाणं परलोगणिप्पि-वासाणं विसयतिसियाणं इणं’ नानाविहं ‘पावसुयज्झयणं भवइ’, तं जहा–
१. भोमं २. उप्पायं ३. सुविणं ४. अंतलिक्खं ५. अंगं ६. सरं ७. लक्खणं ८. वंजणं ९. इत्थिलक्खणं १. पुरिसलक्खणं ११. हय-लक्खणं १२. गय-लक्खणं १३. गोण-लक्खणं १४. मेंढ-लक्खणं १५. कुक्कुड-लक्खणं १६. तित्तिरलक्खणं १७. वट्टगलक्खणं १२. लावगलक्खणं
१९. चक्कलक्खणं २. छत्तलक्खणं २१. चम्म-लक्खणं २२. दंड-लक्खणं २३. असि-लक्खणं २४. मणिलक्खणं २५. कागणिलक्खणं Translated Sutra: જેના દ્વારા અલ્પસત્વવાન પુરુષ વિજયને પ્રાપ્ત કરે છે, તે પાપકારી વિદ્યાના વિકલ્પો હું કહીશ. આ લોકમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞા – અભિપ્રાય – સ્વભાવ – દૃષ્ટિ – રુચિ – આરંભ અને અધ્યવસાયથી યુક્ત મનુષ્યો દ્વારા અનેકવિધ પાપશાસ્ત્રોનું અધ્યયન કરાય છે. જેમ કે – ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્ત્રીલક્ષણ, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 664 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से एगइओ परिसामज्झाओ उट्ठेत्ता अहमेयं हणामि त्ति कट्टु तित्तिरं वा वट्टगं वा [चडगं वा?] लावगं वा कवोयगं वा [कविं वा?] कविंजलं वा अन्नयरं वा तसं पाणं हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ–इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवति।
से एगइओ केणइ आदाणेणं विरुद्धे समाणे, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावईण वा गाहावइपुत्तान वा सयमेव अगनिकाएणं सस्साइं ज्झामेइ, अन्नेन वि अगनिकाएणं सस्साइं ज्झामावेइ, अगनिकाएणं सस्साइं ज्झामेंतं पि अन्नं समणुजाणइ–इति से महया पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवति।
से एगइओ केणइ आदाणेणं Translated Sutra: ૧ – કોઈ પર્ષદામાં ઊભો થઈ પ્રતિજ્ઞા કરે, ‘‘હું આ પ્રાણીને મારીશ.’’ પછી તે તીતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ કે અન્ય કોઈ ત્રસ જીવને હણીને યાવત્ મહાપાપી રૂપે પ્રસિદ્ધ થાય છે. ૨ – કોઈ પુરુષ સડેલું અન્ન મળવાથી કે બીજી કોઈ અભિષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી વિરુદ્ધ થઈને તે ગૃહપતિના કે તેના પુત્રોના ખળામાં રહેલ ધાન્યાદિને, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 665 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ–इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–आरिया वेगे अनारिया वेगे उच्चागोया वेगे नियागोया वेगे कायमंता वेगे हस्समंता वेगे सुवण्णा वेगे दुवण्णा वेगे सुरूवा वेगे दुरूवा वेगे। तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाइं भवंति, तं जहा–अप्पयरा वा भुज्जयरा वा। तेसिं च णं जणजाणवयाइं परिग्गहियाइं भवंति,तं जहा–अप्पयरा वा भुज्जयरा वा। तहप्पगारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुट्ठिया। सतो वा वि एगे नायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया। असतो वा वि एगे नायओ य उवगरणं च Translated Sutra: હવે બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહે છે – આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યો રહે છે. જેમ કે – કોઈ આર્ય કે અનાર્ય, કોઈ ઉચ્ચગોત્રીય કે નીચગોત્રીય, કોઈ મહાકાય કે લઘુકાય, કોઈ સુવર્ણા કે કુવર્ણા, કોઈ સુરૂપ કે કદરૂપ. તેમને ક્ષેત્ર કે મકાનનો પરિગ્રહ હોય છે. આ આખો આલાવો ‘‘પૌંડરીક’’ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 667 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ–इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति– महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया ‘अधम्माणुया अधम्मिट्ठा’ अधम्मक्खाई अधम्मपायजीविणो अधम्मपलोइणो अधम्मपलज्जणा अधम्मसील-समुदाचारा अधम्मेन चेव वित्तिं कप्पेमाणा विहरंति, ‘हण’ ‘छिंद’ ‘भिंद’ विगत्तगा लोहियपाणी चंडा रुद्दा खुद्दा साहस्सिया उक्कंचण-वंचण-माया-णियडि-कूड-कवड-साइ-संपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू सव्वाओ पानाइवायाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ मुसावायाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ अदिण्णादाणाओ Translated Sutra: હવે પ્રથમ સ્થાન અધર્મપક્ષનો વિચાર કરીએ છીએ – આ લોકમાં પૂર્વાદિ ચારે દિશામાં કેટલાયે મનુષ્યો રહે છે. જેઓ ગૃહસ્થ છે, મહાઇચ્છા, મહાઆરંભ, મહા – પરિગ્રહયુક્ત છે, અધાર્મિક, અધર્માનુજ્ઞા, અધર્મિષ્ઠ, અધર્મ કહેનારા, અધર્મપ્રાયઃ જીવિકાવાળા, અધર્મપ્રલોકી, અધર્મ પાછળ જનારા, અધર્મશીલ – સમુદાય – ચારી, અધર્મથી જ આજીવિકા | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 670 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ–जइ खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुगा धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्म-समुदायारा धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सव्वाओ पानाइवायाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए,सव्वाओ अदिन्नादाणाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ मेहुणाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ Translated Sutra: હવે બીજું ધર્મપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશાઓમાં કેટલાક મનુષ્યો રહે છે. જેમ કે – અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ, ધર્મિષ્ઠ યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સુસાધુ, જાવજ્જીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા યાવત્ તેવા પ્રકારના સાવદ્ય – અબોધિક | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 671 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ–इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–अप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्मसमुदायारा धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू, एगच्चाओ पाणाइवायाओ पडिविरया जाव-ज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ अदिण्णादाणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ मेहुणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। Translated Sutra: હવે ત્રીજા મિત્રપક્ષ સ્થાનનો વિભાગ કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશામાં કેટલાક મનુષ્યો રહે છે. જેવા કે – અલ્પેચ્છાવાળા, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ યાવત્ ધર્મ વડે જ જીવન ગુજારનારા હોય છે. તેઓ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. એક તરફ તેઓ જાવજ્જીવ પ્રાણાતિપાતથી વિરત, બીજી તરફ અવિરત | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-२ क्रियास्थान |
Gujarati | 673 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: ते सव्वे पावादुया आइगरा धम्माणं, नानापण्णा नानाचंदा नानासीला नानादिट्ठी नानारुई नानारंभा नानाज्झवसाणसंजुत्ता एगं महं मंडलिबंधं किच्चा सव्वे एगओ चिट्ठंति।
पुरिसे य सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुण्णं अओमएणं संडासएणं गहाय ते सव्वे पावादुए आइगरे धम्माणं, नानापण्णे नानाछंदे नानासीले नानादिट्ठी नानारुई नानारंभे नानाज्झ-वसाणसंजुत्ते एवं वयासी– हंभो पावादया! आइगरा! धम्माणं, नानापण्णा! नानाछंदा! नानासीला! नानादिट्ठी! नानारुई! नानारंभा! नानाज्झवसाणसंजुत्ता! इमं ताव तुब्भे सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुण्णं गहाय मुहुत्तगं-मुहुत्तगं पाणिणा धरेह। नो बहु संडासगं Translated Sutra: તે પૂર્વોક્ત ૩૬૩ પ્રાવાદુકો – વાદીઓ સ્વ – સ્વ ધર્મના આદિકર છે. વિવિધ પ્રકારની બુદ્ધિ – અભિપ્રાય – શીલ – દૃષ્ટિ – રુચિ – આરંભ અને અધ્યવસાય યુક્ત છે. તેઓ એક મોટા મંડલીબંધ સ્થાનમાં ભેગા થઈને રહ્યા હોય, ત્યાં કોઈ પુરુષ આગના અંગારાથી પૂર્ણ ભરેલ પાત્રને લોઢાની સાણસીથી પકડીને લાવે અને તે વિવિધ પ્રકારની પ્રજ્ઞા યાવત્ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-३ आहार परिज्ञा |
Gujarati | 688 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरं पुरक्खायं–नानाविहाणं मणुस्साणं, तं जहा–कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं। तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणिए, एत्थ णं मेहुणवत्तियाए नामं संजोगे समुप्पज्जइ। ते दुहओ वि सिणेहिं संचिणंति। तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए नपुंसगत्ताए विउट्टंति।
‘ते जीवा माउओयं’ पिउसुक्कं तदुभय-संसट्ठं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारेंति। तओ पच्छा जं से माया नाना-विहाओ रसवईओ आहारमाहारेति, तओ एगदेसेणं ओयमाहारेंति। अनुपुव्वेणं वुड्ढा पलिपागमणुपवण्णा, तओ कायाओ अभिणि-वट्टमाणा इत्थिं वेगया जणयंति, पुरिसं Translated Sutra: હવે તીર્થંકરશ્રી કહે છે કે – મનુષ્યો અનેક પ્રકારના છે. જેમ કે – કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્દ્વીપજ તથા આર્ય, મ્લેચ્છ. તેઓ યથાબીજ, યથા અવકાશ સ્ત્રી – પુરુષના કર્મકૃત્ મૈથુનનિમિત્તથી યોનિમાં સંયોગાનુસાર ઉત્પન્ન થાય છે. ત્યાં તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-३ आहार परिज्ञा |
Gujarati | 689 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरं पुरक्खायं–नानाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा–मच्छाणं कच्छभाणं गाहाणं मगराणं सुंसुमाराणं। तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्म कडाए जोणिए, एत्थ णं मेहुणवत्तियाए नामं संजोगे समुप्पज्जइ। ते दुहओ वि सिणेहिं संचिणंति। तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए नपुंसगत्ताए विउट्टंति।
ते जीवा माउओयं पिउसुक्कं तदुभय-संसट्ठं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारेंति। तओ पच्छा जं से माया नानावि-हाओ रसवईओ आहारमाहारेति, तओ एगदेसेणं ओयमाहारेंति। अनुपुव्वेणं वुड्ढा पलिपागमणुपवण्णा, तओ कायाओ अभिणिव-ट्टमाणा अंडं वेगया जणयंति, Translated Sutra: હવે તીર્થંકરશ્રી કહે છે – પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર કહે છે – જેમ કે, મત્સ્ય યાવત્ સુંસુમાર. તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી – પુરુષના સંયોગથી યાવત્ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરિપક્વ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઇંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-४ प्रत्याख्यान |
Gujarati | 702 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] ‘नो इणट्ठे समट्ठे’–इह खलु बहवे पाणा, जे इमेणं सरीरसमुस्सएणं नो दिट्ठा वा सुया वा णाभिमया वा विण्णाया वा, जेसिं नो पत्तेयं-पत्तेयं ‘चित्तं समादाय’ दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढ-विओ-वाय-चित्तदंडे, तं जहा–‘पाणाइवाए जाव मिच्छादंसणसल्ले’। Translated Sutra: પ્રશ્નકર્તા (પ્રેરક) કહે છે – આ અર્થ બરાબર નથી. આ જગતમાં એવા ઘણા પ્રાણી છે, તેમના શરીરનું પ્રમાણ કદી જોયું કે સાંભળેલુ ન હોય. તે જીવો આપણને ઇષ્ટ કે જ્ઞાત ન હોય. તેથી આવા પ્રાણી પ્રત્યે હિંસામય ચિત્ત રાખી દિન – રાત, સૂતા – જાગતા અમિત્ર થઈ, મિથ્યાત્વ સ્થિત રહી, નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ – પ્રાણાતિપાતાદિ કઈ રીતે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Gujarati | 744 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सीओदगं सेवउ बीयकायं आहायकम्मं तह इत्थियाओ ।
एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेइ पावं ॥ Translated Sutra: સૂત્ર– ૭૪૪. ગોશાલક – અમારા મતમાં ઠંડું પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપસ્વીને પાપ માનેલ નથી. સૂત્ર– ૭૪૫. આર્દ્રક – સચિત્ત પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી નું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી સૂત્ર– ૭૪૬. જો સચિત્ત બીજ – પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Gujarati | 750 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] न किंचि रुवेणऽभिधारयामो सदिट्ठिमग्गं तु करेमो पाउं ।
मग्गे इमे किट्टिए आरिएहिं अनुत्तरे सप्पुरिसेहिं अंजू ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૪૮ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Gujarati | 751 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उड्ढं अहे य तिरियं दिसासु तसा य जे थावर जे य पाणा ।
भूयाभिसंकाए दुगुंछमाणे नो गरहइ बुसिमं किंचि लोए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૪૮ |