Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124343
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 343 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं नए? सत्त मूलनया पन्नत्ता, तं जहा–नेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरूढे एवंभूए। तत्थ–
Sutra Meaning : ૧. જે અનેક માનો – પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમ નયની નિરુક્તિ – વ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. ૨. સમ્યક્‌ પ્રકારથી ગૃહીત – એક જાતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનયનું વચન છે. આ રીતે તીર્થંકર – ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. ૩. વ્યવહાર નય સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. ૪. ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્નગ્રાહી – વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. ૫. શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. ૬. સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને અવસ્તુ – અવાસ્તવિક માને છે. ૭. એવંભૂતનય વ્યંજન – શબ્દ, અર્થ, તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૪૩–૩૪૭
Mool Sutra Transliteration : [sutra] se kim tam nae? Satta mulanaya pannatta, tam jaha–negame samgahe vavahare ujjusue sadde samabhirudhe evambhue. Tattha–
Sutra Meaning Transliteration : 1. Je aneka mano – prakarothi vastuna svarupane jane chhe, aneka bhavothi vastuno nirnaya kare chhe, te naigama naya chhe. A naigama nayani nirukti – vyutpatti chhe. Shesha nayona lakshana kahisha te tame sambhalo. 2. Samyak prakarathi grihita – eka jatine prapta artha jeno vishaya chhe te samgrahanayanum vachana chhe. A rite tirthamkara – ganadharoe samkshepamam kahyum chhe. 3. Vyavahara naya sarva dravyona vishayamam vinishchaya karava pravritta thaya chhe. 4. Rijusutranaya pratyutpannagrahi – vartamana paryayane grahana kare chhe. 5. Shabdanaya vartamana padarthane vishesharupe svikare chhe. 6. Samabhirudhanaya vastuna anyatra samkramanane avastu – avastavika mane chhe. 7. Evambhutanaya vyamjana – shabda, artha, tadubhayane vishesharupe sthapita kare chhe. Sutra samdarbha– 343–347