Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124335
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 335 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तो समणो जइ सुमणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो य मानावमानेसु ॥
Sutra Meaning : સૂત્ર– ૩૩૫. પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય જો તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે સ્વજન અને પરજનમાં સમભાવી હોય, માન – અપમાનમાં પણ સમ હોય. સૂત્ર– ૩૩૬. [૧] નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થઈ. [૨] અહીં નામનિષ્પન્ન નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂત્રાલાપક નિક્ષેપની પ્રરૂપણા કરવાનો અવસર છે, શિષ્યોની જિજ્ઞાસાથી. કહેવાની ઇચ્છા પણ છે પરંતુ અનુગમના ત્રીજા અનુયોગ દ્વારમાં સૂત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી લાઘવની દૃષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ ય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતા, ત્યાં સૂત્રનો નિક્ષેપ કર્યો છે. સૂત્ર સંદર્ભ– ૩૩૫, ૩૩૬
Mool Sutra Transliteration : [gatha] to samano jai sumano, bhavena ya jai na hoi pavamano. Sayane ya jane ya samo, samo ya manavamanesu.
Sutra Meaning Transliteration : Sutra– 335. Purvokta upamathi upamita shramana to ja kahevaya jo te sumana hoya, bhavathi pana papi manavalo na hoya, je svajana ane parajanamam samabhavi hoya, mana – apamanamam pana sama hoya. Sutra– 336. [1] noagama bhavasamayika, bhavasamayika, samayika tatha namanishpanna nikshepani vaktavyata purna thai. [2] ahim namanishpanna nikshepana kathana pachhi krama prapta sutralapaka nikshepani prarupana karavano avasara chhe, shishyoni jijnyasathi. Kahevani ichchha pana chhe paramtu anugamana trija anuyoga dvaramam sutrasparshi nikshepanum varnana chhe, tethi laghavani drishtie ahim teno nikshepa karyo nathi. Tyam nikshepa karavathi ahim ane ahim nikshepa karavathi tyam nikshepa thai ya chhe, tema samaji levum joie. Tethi ahim nikshepa na karata, tyam sutrano nikshepa karyo chhe. Sutra samdarbha– 335, 336