Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124235
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 235 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं दसनामे? दसनामे दसविहे पन्नत्ते, तं जहा. गोण्णे . नोगोण्णे . आयाणपएणं . पडिवक्खपएणं . पाहन्नयाए . अनाइसिद्धंतेणं . नामेणं . अवयवेणं . संजोगेणं १०. पमाणेणं से किं तं गोण्णे? गोण्णेखमतीति खमणो, तवतीति तवणो, जलतीति जलणो, पवतीति पवणो से तं गोण्णे से किं तं नोगोण्णे? नोगोण्णेअकुंतो सकुंतो, अमुग्गो समुग्गो, अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, नो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए से तं नोगोण्णे से किं तं आयाणपएणं? आयाणपएणंआवंती चाउरंगिज्जं असंखयं जन्नइज्जं पुरिसइज्जं एलइज्जं वीरियं धम्मो मग्गो समोसरणं आहत्तहीयं गंथे जमईयं से तं आयाणपएणं से किं तं पडिवक्खपएणं? पडिवक्खपएणंनवेसु गामागर-नगर खेड-कब्बड-मडंब-दोणमुह-पट्टणासम-संवाह-सन्निवेसेसु निविस्समाणेसु असिवा सिवा, अग्गी सीयलो, विसं महुरं, कल्लालधरेसु अंबिलं साउयं, जे लत्तए से अलत्तए, जे लाउए से अलाउए, जे सुभए से कुसुंभए, आलवंते विवलीयभासए से तं पडिवक्खपएणं से किं तं पाहन्नयाए? पाहन्नयाएअसोगवणे सत्तवण्णवणे चंपगवणे चूयवणे नागवणे पुन्नागवणे उच्छुवणे दक्खवणे सालवणे से तं पाहन्नयाए से किं तं अनाइसिद्धंतेणं? अनाइसिद्धंतेणंधम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए से तं अनाइसिद्धंतेणं से किं तं नामेणं? नामेणंपिउपियामहस्स नामेणं उन्नामियए से तं नामेणं से किं तं अवयवेणं? अवयवेणं
Sutra Meaning : [] દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે પ્રમાણે છે . ગૌણનામ, . નોગૌણનામ, . આદાનપદ નિષ્પન્ન નામ, . પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, . પ્રધાનપદ નિષ્પન્નનામ, . અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, . નામનિષ્પન્નનામ . અવયવ નિષ્પન્નનામ, . સંયોગ નિષ્પન્નનામ, ૧૦. પ્રમાણ નિષ્પન્નનામ. [] ગુણનિષ્પન્ન ગૌણનામ. નામનું સ્વરૂપ કેવું છે ? ક્ષમાગુણયુક્ત હોય તે ક્ષમણ, તપે તે તપન સૂર્ય પ્રજ્વલિત હોય તે પ્રજ્વલન અગ્નિ, વહે તે પવન. ગુણનિષ્પન્ન નામ કહેવાય છે. [] નોગૌણનામનું સ્વરૂપ કેવું છે ? વ્યુત્પત્તિપરક ગુણ રહિત, વાચ્યાર્થ રહિત નામને નોગૌણનામ કહે છે. તેના ઉદાહરણ પ્રમાણે જાણવા કુન્ત શસ્ત્ર વિશેષ ભાલાને કહે છે. તે હોવા છતાં પક્ષીને સકુન્ત કહેવું. મુદ્‌ગ એટલે મગ, તેનાથી રહિત હોવા છતાં ડબ્બીને સમુદ્‌ગ કહેવું. મુદ્રા એટલે વીંટી તેનાથી સહિતને સમુદ્ર કહેવાય પણ મુદ્ર રહિતને સમુદ્ર કહેવું. લાલ એટલે લાળ, તેનાથી રહિત એવા એક પ્રકારના ઘાસને પલાલ કહેવું. કુલિકા એટલે દીવાલ, દીવાલ રહિત એવી પક્ષિણીને સકુલિકા કહેવું. પલ એટલે માંસ, અશ્રાતિ એટલે ખાવુ, માંસ ખાવા છતાં વૃક્ષ વિશેષને પલાશ કહેવું. અમાતૃવાહક માતાને ખંભા પર વહન કરવા છતાં બેઇન્દ્રિય જીવ વિશેષને માતૃવાહક કહેવું. અબીજવાપક બીજનું વપન, વાવેતર કરવા છતાં જીવ વિશેષને બીજવાપક કહેવું. ઇન્દ્રની ગાયનું પાલન કરવા છતાં કીડા વિશેષને ઇન્દ્રગોપ કહેવું. નોગૌણનામનું સ્વરૂપ છે. [] આદાનપદ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે આદાનપદ નિષ્પન્ન નામ છે. જેમ કે આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આર્દ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, ઇક્ષુકારીય, એલકીય, વીર્ય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત વગેરે. [] પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? નવા ગ્રામ, આકરસ નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાહ અને સન્નિવેશમાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાના સમયે અશિવા શિયાળી. માટે શિવા નામનો, અગ્નિ માટે શીતલ નામનો, વિષ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે સ્વાદુ નામનો પ્રયોગ થાય છે. તે રીતે રક્તવર્ણનું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાંબુ પાત્ર વિશેષ માટે અલાબુ, શુભવર્ણવાળા શુંભક માટે કુસુંભક અને અસંબદ્ધ પ્રલાપ કરનારા માટે અભાષક, એવા શબ્દોનો નામનો. પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ કહેવાય છે. [] પ્રધાનપદનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? પ્રધાનપદનિષ્પન્ન નામ પ્રમાણે છે. અશોકવન, સપ્તવર્ણવન, ચંપક વન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઇક્ષુવન, દ્રાક્ષવન, શાલવન. સર્વ પ્રધાનપદ નિષ્પન્ન નામ છે. [] અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ પ્રમાણે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય, અદ્ધાસમય કાળ. અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ જાણવા. [] નામ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? નામ ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે નામનિષ્પન્નનામ કહેવાય છે. જેમ કે પિતા અથવા પિતામહના નામ ઉપરથી નિષ્પન્ન નામ, નામનિષ્પન્નનામ કહેવાય છે.
Mool Sutra Transliteration : [sutra] se kim tam dasaname? Dasaname dasavihe pannatte, tam jaha1. Gonne 2. Nogonne 3. Ayanapaenam 4. Padivakkhapaenam 5. Pahannayae 6. Anaisiddhamtenam 7. Namenam 8. Avayavenam 9. Samjogenam 10. Pamanenam. Se kim tam gonne? Gonnekhamatiti khamano, tavatiti tavano, jalatiti jalano, pavatiti pavano. Se tam gonne. Se kim tam nogonne? Nogonneakumto sakumto, amuggo samuggo, amuddo samuddo, alalam palalam, akuliya sakuliya, no palam asatiti palaso, amaivahae maivahae, abiyavavae biyavavae, no imdam govayatiti imdagovae. Se tam nogonne. Se kim tam ayanapaenam? Ayanapaenamavamti chauramgijjam asamkhayam jannaijjam purisaijjam elaijjam viriyam dhammo maggo samosaranam ahattahiyam gamthe jamaiyam. Se tam ayanapaenam. Se kim tam padivakkhapaenam? Padivakkhapaenamnavesu gamagara-nagara kheda-kabbada-madamba-donamuha-pattanasama-samvaha-sannivesesu nivissamanesu asiva siva, aggi siyalo, visam mahuram, kallaladharesu ambilam sauyam, je lattae se alattae, je laue se alaue, je subhae se kusumbhae, alavamte vivaliyabhasae. Se tam padivakkhapaenam. Se kim tam pahannayae? Pahannayaeasogavane sattavannavane champagavane chuyavane nagavane punnagavane uchchhuvane dakkhavane salavane. Se tam pahannayae. Se kim tam anaisiddhamtenam? Anaisiddhamtenamdhammatthikae adhammatthikae agasatthikae jivatthikae poggalatthikae addhasamae. Se tam anaisiddhamtenam. Se kim tam namenam? Namenampiupiyamahassa namenam unnamiyae. Se tam namenam. Se kim tam avayavenam? Avayavenam
Sutra Meaning Transliteration : [1] dasanamana dasa prakara kahya chhe, te a pramane chhe 1. Gaunanama, 2. Nogaunanama, 3. Adanapada nishpanna nama, 4. Pratipakshapada nishpannanama, 5. Pradhanapada nishpannanama, 6. Anadi siddhamta nishpannanama, 7. Namanishpannanama 8. Avayava nishpannanama, 9. Samyoga nishpannanama, 10. Pramana nishpannanama. [2] gunanishpanna gaunanama. Namanum svarupa kevum chhe\? Kshamagunayukta hoya te kshamana, tape te tapana surya prajvalita hoya te prajvalana agni, vahe te pavana. A gunanishpanna nama kahevaya chhe. [3] nogaunanamanum svarupa kevum chhe\? Vyutpattiparaka guna rahita, vachyartha rahita namane nogaunanama kahe chhe. Tena udaharana a pramane janava kunta shastra vishesha bhalane kahe chhe. Te na hova chhatam pakshine sakunta kahevum. Mudga etale maga, tenathi rahita hova chhatam dabbine samudga kahevum. Mudra etale vimti tenathi sahitane samudra kahevaya pana mudra rahitane samudra kahevum. Lala etale lala, tenathi rahita eva eka prakarana ghasane palala kahevum. Kulika etale divala, divala rahita evi pakshinine sakulika kahevum. Pala etale mamsa, ashrati etale khavu, mamsa na khava chhatam vriksha visheshane palasha kahevum. Amatrivahaka matane khambha para vahana na karava chhatam beindriya jiva visheshane matrivahaka kahevum. Abijavapaka bijanum vapana, vavetara na karava chhatam jiva visheshane bijavapaka kahevum. Indrani gayanum palana na karava chhatam kida visheshane indragopa kahevum. A nogaunanamanum svarupa chhe. [4] adanapada nishpannanamanum svarupa kevum chhe\? Koipana adhyayanana prarambha pada parathi adhyayananum nama hoya te adanapada nishpanna nama chhe. Jema ke avamti, chaturamgiya, yathatathya, ardrakiya, asamskrita, yajnyakiya, ikshukariya, elakiya, virya, dharma, marga, samavasarana, yamatita vagere. [5] pratipakshapada nishpanna namanum svarupa kevum chhe\? Nava grama, akarasa nagara, kheta, karbata, madamba, dronamukha, patana, ashrama, sambaha ane sanniveshamam nivasa karava jaya tyare athava nava gama vagerene vasavavana samaye ashiva shiyali. Mate shiva namano, agni mate shitala namano, visha mate madhura namano prayoga karavo. Kalalana gharamam amba mate svadu namano prayoga thaya chhe. Te ja rite raktavarnanum hoya te lakataka kahevaya tena mate alakataka, lambu patra vishesha mate alabu, shubhavarnavala shumbhaka mate kusumbhaka ane asambaddha pralapa karanara mate abhashaka, eva shabdono namano. Prayoga karavamam ave to te pratipakshapada nishpannanama kahevaya chhe. [6] pradhanapadanishpannanamanum svarupa kevum chhe\? Pradhanapadanishpanna nama a pramane chhe. Ashokavana, saptavarnavana, champaka vana, amravana, nagavana, punnagavana, ikshuvana, drakshavana, shalavana. A sarva pradhanapada nishpanna nama chhe. [7] anadi siddhanta nishpanna namanum svarupa kevum chhe\? Anadi siddhamta nishpanna nama a pramane chhe dharmastikaya, adharmastikaya, akashastikaya, jivastikaya, pudgalastikaya, addhasamaya kala. E anadi siddhanta nishpanna nama janava. [8] nama nishpanna namanum svarupa kevum chhe\? Nama uparathi je nama nishpanna thaya te namanishpannanama kahevaya chhe. Jema ke pita athava pitamahana nama uparathi nishpanna nama, namanishpannanama kahevaya chhe.