Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123539
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 39 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वरतविय-कणग-चंपग-विमउल-वरकमल-गब्भ-सरिवण्णे । भविय-जण-हियय-दइए, दया-गुण-विसारए धीरे ॥
Sutra Meaning : સૂત્ર– ૩૯. જેના શરીરનો વર્ણ તપાવેલ ઉત્તમ સોના જેવો, સોના જેવા વર્ણવાળો ચંપક પુષ્પ જેવો અથવા ખિલેલા ઉત્તમ કમળની પરાગ જેવો પિત્ત વર્ણ હતો. જે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં વસી ગયા હતા. જે જનસમૂહમાં દયાનો ગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધૈર્યગુણ યુક્ત હતો... સૂત્ર– ૪૦. દક્ષિણાર્દ્ધ ભરતક્ષેત્રના યુગપ્રધાન, વિવિધ પ્રકારના સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, સુયોગ્ય સાધુઓને યથોચિત્ત સ્વાધ્યાય, ધ્યાન અને વૈયાવૃત્ત્ય આદિ શુભકાર્યોમાં નિયુક્ત કરનારા અને નાગેન્દ્ર કુળની પરંપરાને વધારનારા હતા. સૂત્ર– ૪૧. દરેક પ્રાણીને ઉપદેશ આપવામાં નિપુણ, ભવરૂપ ભીતિને નષ્ટ કરનારા અર્થાત્‌ શીઘ્ર મુક્તિગામી આચાર્યશ્રી નાગાર્જુન ઋષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. સૂત્ર સંદર્ભ– ૩૯–૪૧
Mool Sutra Transliteration : [gatha] varataviya-kanaga-champaga-vimaula-varakamala-gabbha-sarivanne. Bhaviya-jana-hiyaya-daie, daya-guna-visarae dhire.
Sutra Meaning Transliteration : Sutra– 39. Jena sharirano varna tapavela uttama sona jevo, sona jeva varnavalo champaka pushpa jevo athava khilela uttama kamalani paraga jevo pitta varna hato. Je bhavya praniona hridayamam vasi gaya hata. Je janasamuhamam dayano guna utpanna karavavamam visharada, dhairyaguna yukta hato... Sutra– 40. Dakshinarddha bharatakshetrana yugapradhana, vividha prakarana svadhyayana parama vijnyata, suyogya sadhuone yathochitta svadhyaya, dhyana ane vaiyavrittya adi shubhakaryomam niyukta karanara ane nagendra kulani paramparane vadharanara hata. Sutra– 41. Dareka pranine upadesha apavamam nipuna, bhavarupa bhitine nashta karanara arthat shighra muktigami acharyashri nagarjuna rishina shishya bhutadinna acharyane hum vamdana karum chhum. Sutra samdarbha– 39–41