Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123179
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1479 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वण्णओ गंधओ चेव रसओ फासओ तहा । संठाणओ य विन्नेओ परिणामो तेसि पंचहा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૪૭૯. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. સૂત્ર– ૧૪૮૦. જે સ્કંધ આદિ પુદ્‌ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે – કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શુક્લ. સૂત્ર– ૧૪૮૧. જે પુદ્‌ગલ ગંધથી પરિણત છે. તે બે પ્રકારના છે – સુરભિગંધ અને દુરભિગંધ. સૂત્ર– ૧૪૮૨. જે પુદ્‌ગલ રસથી પરિણત છે તે પાંચ પ્રકારે છે – તીખા, કડવા, કષાય, અમ્લ, મધુર. સૂત્ર– ૧૪૮૩. જે પુદ્‌ગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે – કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ – તથા – સૂત્ર– ૧૪૮૪. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પર્શથી પરિણત પુદ્‌ગલ કહેવાયેલ છે. સૂત્ર– ૧૪૮૫. જે પુદ્‌ગલ સંસ્થાનથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે – પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ. સૂત્ર– ૧૪૮૬ થી ૧૪૯૦. ૧. જે પુદ્‌ગલ વર્ણથી કૃષ્ણ છે. ૨. જે પુદ્‌ગલ વર્ણથી નીલ છે. ૩. જે પુદ્‌ગલ વર્ણથી લાલ છે. ૪. જે પુદ્‌ગલ વર્ણથી પીળા છે. ૫. જે પુદ્‌ગલ વર્ણથી શ્વેત છે. તે – તે પુદ્‌ગલ ગંધ – રસ – સ્પર્શ સંસ્થાનથી ભાજ્ય છે. સૂત્ર– ૧૪૯૧, ૧૪૯૨. જે પુદ્‌ગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુર્ગન્ધિત છે. તે – તે પુદ્‌ગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે. સૂત્ર– ૧૪૯૩ થી ૧૪૯૭. ૧. જે પુદ્‌ગલ રસથી તિક્ત છે, કે ૨. જે પુદ્‌ગલ રસથી કટુ છે, કે ૩. જે પુદ્‌ગલ રસથી તિક્ત છે, કે ૪. જે પુદ્‌ગલ રસથી ખાટા છે, કે ૫. જે પુદ્‌ગલ રસથી મધુર છે, તે – તે પુદ્‌ગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. સૂત્ર– ૧૪૯૮ થી ૧૫૦૫. ૧. જે પુદ્‌ગલ સ્પર્શથી કર્કશ છે, કે ૨. જે પુદ્‌ગલ સ્પર્શથી મૃદુ છે, કે ૩. જે પુદ્‌ગલ સ્પર્શથી ગુરુ છે, કે ૪. જે પુદ્‌ગલ સ્પર્શથી લઘુ છે, કે ૫. જે પુદ્‌ગલ સ્પર્શથી શીત છે, કે ૬. જે પુદ્‌ગલ સ્પર્શથી ઉષ્ણ છે, કે ૭. જે પુદ્‌ગલ સ્પર્શથી સ્નિગ્ધ છે, કે ૮. જે પુદ્‌ગલ સ્પર્શથી રૂક્ષ છે, તે – તે પુદ્‌ગલો વર્ણ, ગંધ, રસ, સંસ્થાનથી ભાજ્ય છે. સૂત્ર– ૧૫૦૬ થી ૧૫૧૦. ૧. જે પુદ્‌ગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે ૨. જે પુદ્‌ગલ સંસ્થાનથી વૃત્ત છે, કે ૩. જે પુદ્‌ગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે ૪. જે પુદ્‌ગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે ૫. જે પુદ્‌ગલ સંસ્થાનથી આયાત છે, તે – તે પુદ્‌ગલો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૭૯–૧૫૧૦
Mool Sutra Transliteration : [gatha] vannao gamdhao cheva rasao phasao taha. Samthanao ya vinneo parinamo tesi pamchaha.
Sutra Meaning Transliteration : Sutra– 1479. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi skamdha adinum parinamana pamcha prakaranum chhe. Sutra– 1480. Je skamdha adi pudgala varnathi parinata chhe, te pamcha prakare chhe – krishna, nila, rakta, pita, shukla. Sutra– 1481. Je pudgala gamdhathi parinata chhe. Te be prakarana chhe – surabhigamdha ane durabhigamdha. Sutra– 1482. Je pudgala rasathi parinata chhe te pamcha prakare chhe – tikha, kadava, kashaya, amla, madhura. Sutra– 1483. Je pudgala sparshathi parinata chhe, te atha prakarathi chhe – karkasha, mridu, guru, laghu – tatha – Sutra– 1484. Shita, ushna, snigdha, ruksha. A prakare a sparshathi parinata pudgala kahevayela chhe. Sutra– 1485. Je pudgala samsthanathi parinata chhe, te pamcha prakare chhe – parimamdala, vritta, trikona, chatushkona, dirgha. Sutra– 1486 thi 1490. 1. Je pudgala varnathi krishna chhe. 2. Je pudgala varnathi nila chhe. 3. Je pudgala varnathi lala chhe. 4. Je pudgala varnathi pila chhe. 5. Je pudgala varnathi shveta chhe. Te – te pudgala gamdha – rasa – sparsha samsthanathi bhajya chhe. Sutra– 1491, 1492. Je pudgala gamdhathi sugamdhita chhe athava gamdhathi durgandhita chhe. Te – te pudgala varna, rasa, sparsha, samsthanathi bhajya chhe. Sutra– 1493 thi 1497. 1. Je pudgala rasathi tikta chhe, ke 2. Je pudgala rasathi katu chhe, ke 3. Je pudgala rasathi tikta chhe, ke 4. Je pudgala rasathi khata chhe, ke 5. Je pudgala rasathi madhura chhe, Te – te pudgalo varna, gamdha, sparsha ane samsthanathi bhajya chhe. Sutra– 1498 thi 1505. 1. Je pudgala sparshathi karkasha chhe, ke 2. Je pudgala sparshathi mridu chhe, ke 3. Je pudgala sparshathi guru chhe, ke 4. Je pudgala sparshathi laghu chhe, ke 5. Je pudgala sparshathi shita chhe, ke 6. Je pudgala sparshathi ushna chhe, ke 7. Je pudgala sparshathi snigdha chhe, ke 8. Je pudgala sparshathi ruksha chhe, Te – te pudgalo varna, gamdha, rasa, samsthanathi bhajya chhe. Sutra– 1506 thi 1510. 1. Je pudgala samsthanathi parimamdala chhe, ke 2. Je pudgala samsthanathi vritta chhe, ke 3. Je pudgala samsthanathi trikona chhe, ke 4. Je pudgala samsthanathi chatushkona chhe, ke 5. Je pudgala samsthanathi ayata chhe, Te – te pudgalo varna, gamdha, rasa ane sparshathi bhajya chhe. Sutra samdarbha– 1479–1510