Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122639 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२४ प्रवचनमाता |
Translated Chapter : |
અધ્યયન-૨૪ પ્રવચનમાતા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 939 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आलंबनेन कालेन मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं संजए इरियं रिए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૩૯. સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ ઇર્યા સમિતિથી વિચરણ કરે. સૂત્ર– ૯૪૦. ઇર્યા સમિતિનું આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વર્જન છે. સૂત્ર– ૯૪૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. સૂત્ર– ૯૪૨. દ્રવ્ય થી આંખો વડે જુઓ. ક્ષેત્રથી યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો હોય ત્યાં સુધી જુએ. ભાવથી ઉપયોગપૂર્વક ગમન કરે. સૂત્ર– ૯૪૩. ઇન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કાર્ય છોડીને માત્ર ગમન ક્રિયામાં તન્મય થાય. તેની જ મુખ્યતા આપીને ઉપયોગપૂર્વક ચાલે. સૂત્ર સંદર્ભ– ૯૩૯–૯૪૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] alambanena kalena maggena jayanai ya. Chaukaranaparisuddham samjae iriyam rie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 939. Samyata alambana, kala, marga ane yatana a chara karanothi parishuddha irya samitithi vicharana kare. Sutra– 940. Irya samitinum alambana – jnyana, darshana, charitra chhe. Kala divasa chhe ane marga utpathanum varjana chhe. Sutra– 941. Dravya, kshetra, kala ane bhavani apekshathi yatana chara prakarani chhe, tene hum kahum chhum, sambhalo. Sutra– 942. Dravya thi amkho vade juo. Kshetrathi yugamatra bhumine jue. Kalathi chalato hoya tyam sudhi jue. Bhavathi upayogapurvaka gamana kare. Sutra– 943. Indriyona vishaya ane pamcha prakarana svadhyayanum karya chhodine matra gamana kriyamam tanmaya thaya. Teni ja mukhyata apine upayogapurvaka chale. Sutra samdarbha– 939–943 |