Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122535 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२२ रथनेमीय |
Translated Chapter : |
અધ્યયન-૨૨ રથનેમીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 835 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दट्ठूण रहनेमिं तं भग्गुज्जोयपराइयं । राईमई असंभंता अप्पाणं संवरे तहिं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૩૫. સંયમ પ્રત્યે ભગ્નોદ્યોગ તથા ભોગથી પરાજિત રથનેમીને જોઈને તેણી સંભ્રાંત ન થઈ. તેણીએ વસ્ત્રોથી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. સૂત્ર– ૮૩૬. નિયમો અને વ્રતોમાં સુસ્થિત તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમીએ કહ્યું – સૂત્ર– ૮૩૭. જો તું રૂપમાં વૈશ્રમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત્ ઇન્દ્ર હો તો પણ હું તને ઇચ્છતી નથી. અગંધનકુળમાં ઉત્પન્ન સર્પ ધૂમકેતુ, પ્રજ્વલિત, ભયંકર, દુષ્પ્રવેશ્ય અગ્નિમાં પ્રવેશ કરે પણ વમેલને ફરી પીવા ન ઇચ્છે સૂત્ર– ૮૩૮. હે અયશોકામી ! ધિક્કાર છે તેને કે તું ભોગી જીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઇચ્છે છે, તેના કરતા તારું મરવું શ્રેયસ્કર છે. સૂત્ર– ૮૩૯. હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃષ્ણિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિર્ભૃત થઈ સંયમ પાળ. સૂત્ર– ૮૪૦. જો તું જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયુથી કંપિત હડની માફક અસ્થિ – તાત્મા થઈશ. સૂત્ર– ૮૪૧. જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તેમ તું પણ શ્રામણ્યનો સ્વામી નહીં થાય. સૂત્ર– ૮૪૨. તું ક્રોધ, માન, માયા, લોભનો નિગ્રહ કર. ઇન્દ્રિયોને વશ કરી તેને પોતાને ઉપસંહર. સૂત્ર સંદર્ભ– ૮૩૫–૮૪૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] datthuna rahanemim tam bhaggujjoyaparaiyam. Raimai asambhamta appanam samvare tahim. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 835. Samyama pratye bhagnodyoga tatha bhogathi parajita rathanemine joine teni sambhramta na thai. Tenie vastrothi potana sharirane phari dhamki didhum. Sutra– 836. Niyamo ane vratomam susthita te shreshtha rajakanyae jati, kula ane shilani raksha karata, rathanemie kahyum – Sutra– 837. Jo tum rupamam vaishramana ho, lalitathi nalakubera ho, tum sakshat indra ho to pana hum tane ichchhati nathi. Agamdhanakulamam utpanna sarpa dhumaketu, prajvalita, bhayamkara, dushpraveshya agnimam pravesha kare pana vamelane phari piva na ichchhe Sutra– 838. He ayashokami ! Dhikkara chhe tene ke tum bhogi jivanane mate, tyakta bhogone phari bhogavava ichchhe chhe, tena karata tarum maravum shreyaskara chhe. Sutra– 839. Hum bhojarajani putri chhum. Tum amdhakavrishnino putra chhe. Apane kulamam gamdhana sarpa jeva na banie. Tum nirbhrita thai samyama pala. Sutra– 840. Jo tum je koi strine joine a pramane ja ragabhava karisha, to vayuthi kampita hadani maphaka asthi – tatma thaisha. Sutra– 841. Jema gopala ane bhamdapala te dravyana svami hota nathi, tema tum pana shramanyano svami nahim thaya. Sutra– 842. Tum krodha, mana, maya, lobhano nigraha kara. Indriyone vasha kari tene potane upasamhara. Sutra samdarbha– 835–842 |