Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122266 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१८ संजयीय |
Translated Chapter : |
અધ્યયન-૧૮ સંજયીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 566 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अह राया तत्थ संभंतो अनगारो मनाहओ । मए उ मंदपुन्नेणं रसगिद्धेण घंतुणा ॥ | ||
Sutra Meaning : | રાજા મુનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો. તેને થયું કે હું કેટલો મંદપુન્ય, રસગૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કર્યા. ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું – ભગવન્ ! મને આ અપરાધ માટે ક્ષમા કરો. તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજા વધારે ભયાક્રાંત થયો. ભગવન્ ! હું સંજય છું. આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણુ છું કે ક્રુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યોને બાળી દે છે. સૂત્ર સંદર્ભ– ૫૬૬–૫૬૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] aha raya tattha sambhamto anagaro manahao. Mae u mamdapunnenam rasagiddhena ghamtuna. | ||
Sutra Meaning Transliteration : | Raja munine joine sahasa bhayabhita thai gayo. Tene thayum ke hum ketalo mamdapunya, rasagriddha ane himsaka chhum, mem vyartha munine ahata karya. Ghodane chhodine te rajae vinayapurvaka anagarana charanomam vamdana karine kahyum – bhagavan ! Mane a aparadha mate kshama karo. Te anagara bhagavamta maunapurvaka dhyanamam lina hata. Temane rajane kami uttara na apyo. Tethi raja vadhare bhayakramta thayo. Bhagavan ! Hum samjaya chhum. Apa mari sathe kamika to bolo. Hum janu chhum ke kruddha anagara potana tejathi karodo manushyone bali de chhe. Sutra samdarbha– 566–569 |