Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121481 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-९ विनयसमाधि |
Translated Chapter : |
અધ્યયન-૯ વિનયસમાધિ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 481 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चउव्विहा खलु आयारसमाही भवइ, तं जहा– १. नो इहलोगट्ठयाए आयारमहिट्ठेज्जा २. नो परलोगट्ठयाए आयारमहिट्ठेज्जा ३. नो कित्ति-वण्णसद्दसिलोगट्ठयाए आयारमहिट्ठेज्जा ४. नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिट्ठेज्जा। चउत्थं पयं भवइ। [भवइ य इत्थ सिलोगो ।] | ||
Sutra Meaning : | આચાર સમાધિ નિશ્ચે ચાર ભેદે હોય છે. તે આ – ૧. આ લોકના નિમિત્તે આચાર પાલન ન કરે. ૨. પરલોક ના નિમિત્તે આચાર પાલન ન કરે. ૩. કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લાધા નિમિત્તે આચાર પાલન ન કરે. ૪. આર્હત્ હેતુ સિવાયના બીજા કોઈ હેતુ નિમિત્તે આચાર પાલન ન કરે. આ ચોથું પદ છે. અહીં શ્લોક છે – જે જિનવચનમાં રત છે, તે બડબડાટ કરતા નથી, જે જ્ઞાનથી પરિપૂર્ણ છે અને જે અતિશય આત્માર્થી છે, તે મન અને ઇન્દ્રિયોનું દમન કરનાર મુનિ આચાર સમાધિ દ્વારા સંવૃત્ત થઈને મોક્ષને અત્યંત નિકટ કરનારો હોય છે. સુવિશુદ્ધ અને પોતાને સુસમાહિત રાખનાર સાધુ માટે સમાધિઓને જાણીને, પોતાને માટે વિપુલ, હિતકર, સુખાવહ અને કલ્યાણકર મોક્ષપદને પામે છે. જન્મ – મરણથી મુક્ત થઈ જાય છે. નરક આદિ બધા પર્યાયોને સર્વથા તજી દે છે અથવા શાશ્વત સિદ્ધ થઈ જાય છે. અથવા અલ્પ કર્મવાળો મહર્દ્ધિક દેવ થાય છે. સૂત્ર સંદર્ભ– ૪૮૧–૪૮૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] chauvviha khalu ayarasamahi bhavai, tam jaha– 1. No ihalogatthayae ayaramahitthejja 2. No paralogatthayae ayaramahitthejja 3. No kitti-vannasaddasilogatthayae ayaramahitthejja 4. Nannattha arahamtehim heuhim ayaramahitthejja. Chauttham payam bhavai. [bhavai ya ittha silogo.] | ||
Sutra Meaning Transliteration : | Achara samadhi nishche chara bhede hoya chhe. Te a – 1. A lokana nimitte achara palana na kare. 2. Paraloka na nimitte achara palana na kare. 3. Kirti, varna, shabda, shladha nimitte achara palana na kare. 4. Arhat hetu sivayana bija koi hetu nimitte achara palana na kare. A chothum pada chhe. Ahim shloka chhe – je jinavachanamam rata chhe, te badabadata karata nathi, je jnyanathi paripurna chhe ane je atishaya atmarthi chhe, te mana ane indriyonum damana karanara muni achara samadhi dvara samvritta thaine mokshane atyamta nikata karanaro hoya chhe. Suvishuddha ane potane susamahita rakhanara sadhu mate samadhione janine, potane mate vipula, hitakara, sukhavaha ane kalyanakara mokshapadane pame chhe. Janma – maranathi mukta thai jaya chhe. Naraka adi badha paryayone sarvatha taji de chhe athava shashvata siddha thai jaya chhe. Athava alpa karmavalo maharddhika deva thaya chhe. Sutra samdarbha– 481–484 |