Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121018
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ श्रुल्लकाचार कथा

Translated Chapter :

અધ્યયન-૩ શ્રુલ્લકાચાર કથા

Section : Translated Section :
Sutra Number : 18 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उद्देसियं कीयगडं नियागमभिहडाणि य । राइभत्ते सिणाणे य गंधमल्ले य वीयणे ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: અનાચીર્ણોના નામો – અનુવાદ: સૂત્ર– ૧૮. ઔદ્દેશિક આહારાદિ લેવા, ક્રીત સાધુ માટે ખરીદેલ આહાર આદિ લેવા, નિત્યાગ્ર – આમંત્રણથી આહારાદિ લેવા, અભ્યાહૃત – સામેથી લાવેલ આહારાદિ લેવા, રાત્રિભોજન, સ્નાન, સુગંધ, પુષ્પમાળા, વીંઝણો વાપરે., સૂત્ર– ૧૯. સંનિધિ – ખાદ્ય વસ્તુનો સંચય, ગૃહસ્થના પાત્રમાં ભોજન, રાજા માટે બનાવેલ આહાર, સામેથી પૂછીને બનાવાતો આહાર લે, સંબાધન – અંગોપાંગ મર્દન). સૂત્ર– ૨૦. અષ્ટાપદ(જુગાર રમવો), નાલિકા(પાસા રમવા), છત્ર ધારણ કરવું, ચિકિત્સા કરાવવી, ઉપાનત(પગમાં પગરખા પહેરવા), જ્યોતિ(અગ્નિનો) સમારંભ. સૂત્ર– ૨૧. શય્યાતરનો આહાર લેવો, આસંદી(માંચી પર)બેસવું, પલંગ પર બેસવું. ગૃહસ્થને ઘેર બેસવું, ગાત્ર ઉદ્‌વર્તન(શરીર પર પીઠી કડવી વગેરે ક્રિયા કરવી. સૂત્ર– ૨૨. ગૃહસ્થની સેવા કરવી, જાતિ આદિ પ્રગટ કરી આજીવિકા ચલાવવી, સર્વથા અચિત્ત ન થયા હોય તેવા પદાર્થોનો આહાર કરવો, ભૂખ આદિથી પીડિત થઇ સ્વજન આદિનું સ્મરણ કરવું, સૂત્ર– ૨૩. જીવરહિત ન થયેલ હોય તેવા સચિત્ત મૂળા,સચિત્ત આદુ, સચિત્ત શેરડી, સચિત્તકંદ, સચિત્તમૂલ, કાચા ફળ, કાચા બીજ. સૂત્ર– ૨૪. સચિત્ત સંચળ, સેંધાલૂણ, રોમક લવણ, સામુદ્રી મીઠું, પાંશુ ખારો, કાળું લવણ, સૂત્ર– ૨૫. ધૂપન, વમન, વસ્તિકર્મ, વિરેચન, અંજન, દાંત રંગવા, શર્રરને તેલ આદિ લગાડવા,, વિભૂષા કરવી. સૂત્ર– ૨૬. જે સંયમ તપમાં ઉદ્યુક્ત છે, લઘુભૂત વિહારી છે, નિર્ગ્રન્થ મહર્ષિ છે, તેમના માટે આ બધું અનાચીર્ણ છે. સૂત્ર સંદર્ભ– ૧૮–૨૬
Mool Sutra Transliteration : [gatha] uddesiyam kiyagadam niyagamabhihadani ya. Raibhatte sinane ya gamdhamalle ya viyane.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Anachirnona namo – Anuvada: Sutra– 18. Auddeshika aharadi leva, krita sadhu mate kharidela ahara adi leva, nityagra – amamtranathi aharadi leva, abhyahrita – samethi lavela aharadi leva, ratribhojana, snana, sugamdha, pushpamala, vimjhano vapare., Sutra– 19. Samnidhi – khadya vastuno samchaya, grihasthana patramam bhojana, raja mate banavela ahara, samethi puchhine banavato ahara le, sambadhana – amgopamga mardana). Sutra– 20. Ashtapada(jugara ramavo), nalika(pasa ramava), chhatra dharana karavum, chikitsa karavavi, upanata(pagamam pagarakha paherava), jyoti(agnino) samarambha. Sutra– 21. Shayyatarano ahara levo, asamdi(mamchi para)besavum, palamga para besavum. Grihasthane ghera besavum, gatra udvartana(sharira para pithi kadavi vagere kriya karavi. Sutra– 22. Grihasthani seva karavi, jati adi pragata kari ajivika chalavavi, sarvatha achitta na thaya hoya teva padarthono ahara karavo, bhukha adithi pidita thai svajana adinum smarana karavum, Sutra– 23. Jivarahita na thayela hoya teva sachitta mula,sachitta adu, sachitta sheradi, sachittakamda, sachittamula, kacha phala, kacha bija. Sutra– 24. Sachitta samchala, semdhaluna, romaka lavana, samudri mithum, pamshu kharo, kalum lavana, Sutra– 25. Dhupana, vamana, vastikarma, virechana, amjana, damta ramgava, sharrarane tela adi lagadava,, vibhusha karavi. Sutra– 26. Je samyama tapamam udyukta chhe, laghubhuta vihari chhe, nirgrantha maharshi chhe, temana mate a badhum anachirna chhe. Sutra samdarbha– 18–26