Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121011
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२ श्रामण्यपूर्वक

Translated Chapter :

અધ્યયન-૨ શ્રામણ્યપૂર્વક

Section : Translated Section :
Sutra Number : 11 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पक्खंदे जलियं जोइं धूमकेउं दुरासयं । नेच्छंति वंतयं भोत्तुं कुले जाया अगंधणे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૧. અગંધન કુળમાં ઉત્પન્ન સર્પ પ્રજ્વલિત દુઃસ્સહ અગ્નિમાં કૂદી જાય છે, પણ વમન કરેલ વિષને પાછું પીવાની ઇચ્છા કરતા નથી. સૂત્ર– ૧૨. હે અપયશના કામી ! તને ધિક્કાર છે, કે તું અસંયમી જીવનને માટે વમન કરેલને પાછું પીવા ઇચ્છે છે. આના કરતા તો તું મરી જાય તે જ યોગ્ય છે. સૂત્ર– ૧૩. હું ભોજરાજાની પુત્રી રાજીમતી અને તું અંધક – વૃષ્ણિનો પુત્ર રથનેમિ છે. ગંધનકુળના સર્પ સમાન ન થઈએ. તેથી તું સ્થિરચિત્ત થઈને સંયમનું પાલન કર. કેમ કે. સૂત્ર– ૧૪. તું જે – જે સ્ત્રીઓને જોઈશ, તેના પ્રત્યે જો આવો રાગ ભાવ કરીશ તો વાયુથી આહત હડ વનસ્પતિ માફક અસ્થિરાત્મા થઈ જઈશ. સૂત્ર સંદર્ભ– ૧૧–૧૪
Mool Sutra Transliteration : [gatha] pakkhamde jaliyam joim dhumakeum durasayam. Nechchhamti vamtayam bhottum kule jaya agamdhane.
Sutra Meaning Transliteration : Sutra– 11. Agamdhana kulamam utpanna sarpa prajvalita duhssaha agnimam kudi jaya chhe, pana vamana karela vishane pachhum pivani ichchha karata nathi. Sutra– 12. He apayashana kami ! Tane dhikkara chhe, ke tum asamyami jivanane mate vamana karelane pachhum piva ichchhe chhe. Ana karata to tum mari jaya te ja yogya chhe. Sutra– 13. Hum bhojarajani putri rajimati ane tum amdhaka – vrishnino putra rathanemi chhe. Gamdhanakulana sarpa samana na thaie. Tethi tum sthirachitta thaine samyamanum palana kara. Kema ke. Sutra– 14. Tum je – je strione joisha, tena pratye jo avo raga bhava karisha to vayuthi ahata hada vanaspati maphaka asthiratma thai jaisha. Sutra samdarbha– 11–14