Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120678
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

संयोजना

Translated Chapter :

સંયોજના

Section : Translated Section :
Sutra Number : 678 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दव्वे भावे संजोअणा उ दव्वे दुहा उदहि अंतो । मिक्खं चिय हिंडंतो संजोयंतंमि बाहिरिया ॥
Sutra Meaning : સૂત્ર– ૬૭૮. દ્રવ્ય અને ભાવ એ બે ભેદે સંયોજના છે. તેમાં દ્રવ્યમાં બહાર અને અંદર એમ બે ભેદ છે. ભિક્ષાર્થે અટન કરતો જે સંયોજના કરે તે બાહ્ય છે. સૂત્ર– ૬૭૯. દૂધ, દહીં, દાળ વગેરેનો લાભ થતાં તથા ગોળ, ઘી, વટક, વાલુંક પ્રાપ્ત થતા બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય – સંયોજના કહેવાય. તથા અભ્યંતર ત્રણ પ્રકારે – પાત્ર, કવલ, વદનથી. સૂત્ર– ૬૮૦. સંયોજનામાં દોષ કહે છે – જે સાધુ દ્રવ્યના રસાદિને માટે ભોજન – પાનની સંયોજના કરે. તેને આ વ્યાઘાત થાય છે. સૂત્ર– ૬૮૧. તે દ્રવ્યોની સંયોજના કરીને આત્માને કર્મની સાથે જોડે છે, આ ભાવ સંયોજના જાણવી. તથા કર્મ વડે ભવને અને ભવ થકી દુઃખને સંયોજે છે. સૂત્ર સંદર્ભ– ૬૭૮–૬૮૧
Mool Sutra Transliteration : [gatha] davve bhave samjoana u davve duha udahi amto. Mikkham chiya himdamto samjoyamtammi bahiriya.
Sutra Meaning Transliteration : Sutra– 678. Dravya ane bhava e be bhede samyojana chhe. Temam dravyamam bahara ane amdara ema be bheda chhe. Bhiksharthe atana karato je samyojana kare te bahya chhe. Sutra– 679. Dudha, dahim, dala vagereno labha thatam tatha gola, ghi, vataka, valumka prapta thata bahara ja je samyojana kare te bahya – samyojana kahevaya. Tatha abhyamtara trana prakare – patra, kavala, vadanathi. Sutra– 680. Samyojanamam dosha kahe chhe – je sadhu dravyana rasadine mate bhojana – panani samyojana kare. Tene a vyaghata thaya chhe. Sutra– 681. Te dravyoni samyojana karine atmane karmani sathe jode chhe, a bhava samyojana janavi. Tatha karma vade bhavane ane bhava thaki duhkhane samyoje chhe. Sutra samdarbha– 678–681