Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120622 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 622 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] थेरो गलंतलालो कंपणहत्थो पडिज्ज वा देंतो । अपहुत्ति य अचियत्तं एगयरे वा उभयओ वा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૨૨. સ્થવિર હોય તે ગળતી લાળવાળો હોય, હાથ કંપતા હોય અથવા દેતો એવો તે પડી જાય, આ તો અસ્વામી છે, એમ ધારીને એકને કે બંનેને વિશે દ્વેષ થાય. સૂત્ર– ૬૨૩. આલિંગન, ઘાત, પાત્રભેદ, વમન, અશુચિ છે એમ લોકની ગર્હા એ દોષો મત્તને વિશે છે. વમનને વર્જીને બધા જ દોષો ઉન્મત્તને વિશે છે. સૂત્ર– ૬૨૪. કંપતા પાસેથી ગ્રહણ કરતા તે વસ્તુનુ પરિશાટન થાય અથવા પાત્રની પડખે તે વસ્તુ પડી જાય કે પાત્રનો ભંગ થાય. એ જ દોષો જ્વરિતમાં છે, વળી જ્વરનો સંક્રમ અને ઉડ્ડાહ થાય. સૂત્ર– ૬૨૫. અંધ પાસે ભિક્ષા ગ્રહણમાં ઉડ્ડાહ, કાયવધ, પોતે પડે અને વસ્તુ પાત્રની બહાર પડે. અતિ ઝરતા લોહીવાળો કે ચામડીના દોષવાળામાં વ્યાધિ સંક્રમે. સૂત્ર સંદર્ભ– ૬૨૨–૬૨૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] thero galamtalalo kampanahattho padijja va demto. Apahutti ya achiyattam egayare va ubhayao va. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 622. Sthavira hoya te galati lalavalo hoya, hatha kampata hoya athava deto evo te padi jaya, a to asvami chhe, ema dharine ekane ke bamnene vishe dvesha thaya. Sutra– 623. Alimgana, ghata, patrabheda, vamana, ashuchi chhe ema lokani garha e dosho mattane vishe chhe. Vamanane varjine badha ja dosho unmattane vishe chhe. Sutra– 624. Kampata pasethi grahana karata te vastunu parishatana thaya athava patrani padakhe te vastu padi jaya ke patrano bhamga thaya. E ja dosho jvaritamam chhe, vali jvarano samkrama ane uddaha thaya. Sutra– 625. Amdha pase bhiksha grahanamam uddaha, kayavadha, pote pade ane vastu patrani bahara pade. Ati jharata lohivalo ke chamadina doshavalamam vyadhi samkrame. Sutra samdarbha– 622–625 |