Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120591
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

एषणा

Translated Chapter :

એષણા

Section : Translated Section :
Sutra Number : 591 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विज्झायमुम्मुरिंगालमेव अप्पत्तपत्तसमजाले । वोक्कंते लीने सत्तदुगं जंतोलित्ते य जयणाए ॥
Sutra Meaning : સૂત્ર– ૫૯૧. વિઘ્યાત, મુર્મુર, ઇંગાલ, અપ્રાપ્ત, પ્રાપ્ત, સમજ્વાલ અને વ્યુત્ક્રાંત એમ સાત પ્રકારનો અગ્નિ છે. તે બે પ્રકારે છે, તેમાં લીંપેલા યંત્રને વિશે યતનાથી ગ્રહણ કરાય છે. સૂત્ર– ૫૯૨. અગ્નિ સ્પષ્ટ દેખાતો ન હોય, પણ ઇંધણ નાંખવાથી દેખાય તેવો હોય તો વિઘ્યાત કહેવા. કંઈક પીળા અગ્નિના કણીયા મુર્મુર કહેવાય, જ્વાલારહિત તે અંગાર કહેવાય. સૂત્ર– ૫૯૩. જ્વાલા થાળી આદિ સુધી ન પહોંચે તો ચોથા અપ્રાપ્ત ભેદમાં અને પ્રાપ્ત થઈ હોય તો પાંચમાં ભેદમાં જાણવું. છઠ્ઠા ભેદમાં કર્ણ સુધી જ્વાલા જાય તે અને છેલ્લા ભેદમાં કર્ણથી ઉપર અદિક જ્વાલા જાય તે. સૂત્ર– ૫૯૪. તે કટાહ ચારે પડખે લીંપેલ હોય, રસનું પરિશાટન થતું ન હોય, તે કટાહ પણ વિશાળ હોય, તે ઇક્ષુરસ પણ તુરંત નાંખેલ હોય અને અતિ ઉષ્ણ ન હોય તો કલ્પે. સૂત્ર સંદર્ભ– ૫૯૧–૫૯૪
Mool Sutra Transliteration : [gatha] vijjhayamummurimgalameva appattapattasamajale. Vokkamte line sattadugam jamtolitte ya jayanae.
Sutra Meaning Transliteration : Sutra– 591. Vighyata, murmura, imgala, aprapta, prapta, samajvala ane vyutkramta ema sata prakarano agni chhe. Te be prakare chhe, temam limpela yamtrane vishe yatanathi grahana karaya chhe. Sutra– 592. Agni spashta dekhato na hoya, pana imdhana namkhavathi dekhaya tevo hoya to vighyata kaheva. Kamika pila agnina kaniya murmura kahevaya, jvalarahita te amgara kahevaya. Sutra– 593. Jvala thali adi sudhi na pahomche to chotha aprapta bhedamam ane prapta thai hoya to pamchamam bhedamam janavum. Chhaththa bhedamam karna sudhi jvala jaya te ane chhella bhedamam karnathi upara adika jvala jaya te. Sutra– 594. Te kataha chare padakhe limpela hoya, rasanum parishatana thatum na hoya, te kataha pana vishala hoya, te ikshurasa pana turamta namkhela hoya ane ati ushna na hoya to kalpe. Sutra samdarbha– 591–594