Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120522 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उत्पादन |
Translated Chapter : |
ઉત્પાદન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 522 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दुविहो उ संथवो खलु संबंधी वयणसंथवो चेव । एक्केक्ककोविय दुविहो पुव्विं पच्छा य नायव्वो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૨. સંસ્તવ બે ભેદે છે – સંબંધી સંસ્તવ, વચન સંસ્તવ. તે દરેકના બે ભેદ છે – પૂર્વ અને પશ્ચાત્. સૂત્ર– ૫૨૩. માતાપિતાદિ પૂર્વ સંસ્તવ છે અને સાસુ – સસરાદિ પશ્ચાત્ સંસ્તવ છે. તેમાં સાધુ ગૃહસ્થ સાથે પૂર્વ કે પશ્ચાત્ સંસ્તવના સંબંધને કરે. સૂત્ર– ૫૨૪. કેવી રીતે પરિચય કરે ? પોતાની વય અને પરની વય જાણીને તેને યોગ્ય સંબંધ દેખાડે, કે – મારી માતા આવી હતી કે બહેન કે પુત્રી કે પૌત્રી આવી હતી. સૂત્ર– ૫૨૫. પૂર્વરૂપ સંબંધી સંસ્તવ – કોઈ સાધુ અધીરજ વડે નેત્રમાં અશ્રુ લાવે, પૂછતા કહે કે, મારી માતા આવી જ હતી, ત્યારે તે સ્તનક્ષેપ કરે, પરસ્પર સંબંધ થાય, વિધવા સ્નુષાદિનું દાન કરે. સૂત્ર– ૫૨૬. પશ્ચાત્ સંસ્તવના આ દોષો ‘આ મારી સાસુ જેવી છે’ કહેતા વિધવાદિ પુત્રીનું દાન કરે ‘આવી મારી ભાર્યા હતી’ કહેવાથી તત્કાળ ઘાત કે વ્રતભંગ થાય. અસાધારણ દોષ કહી હવે સાધારણ દોષ કહે છે – સૂત્ર– ૫૨૭. આ માયાવી અને ચાટુકારી સાધુ અમને વશ કરે છે, એમ નિંદા કરે, જો તે અધર્મી હોય તો કાઢી મૂકે, ભદ્રિક હોય તો પ્રતિબંધ થાય. સૂત્ર– ૫૨૮. પૂર્વરૂપ વચન સંસ્તવ – પહેલાં છતા કે અછતા ગુણસંસ્તવ વડે જે સાધુ દાન કર્યા પહેલાં દાતાની સ્તુતિ કરે તે પૂર્વ સંસ્તવ કહેવાય. સૂત્ર– ૫૨૯. તે જ આ છે કે – જેના ગુણો દશે દિશામાં ન નિવાર્યા છતાં પ્રસરે છે, અન્યથા કથામાં અમે સાંભળ્યા છે, તે અત્યારે અમે પ્રત્યક્ષ તમને જોયા છે. સૂત્ર– ૫૩૦. ભોજનાદિ આપ્યા છતા કે અછતા ગુણોની સ્તુતિ વડે દાતાની સ્તુતિ કરાય, તેને પશ્ચાત્ સંસ્તવ કહેવાય છે. સૂત્ર– ૫૩૧. આજે તમે મારા ચક્ષુ નિર્મળ કર્યા. તમારા યથાર્થગુણો સર્વત્ર વિસ્તાર પામેલા છે, પહેલાં મને શંકા હતી. હવે મારું મન નિઃશંક થયું છે. સૂત્ર સંદર્ભ– ૫૨૨–૫૩૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] duviho u samthavo khalu sambamdhi vayanasamthavo cheva. Ekkekkakoviya duviho puvvim pachchha ya nayavvo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 522. Samstava be bhede chhe – sambamdhi samstava, vachana samstava. Te darekana be bheda chhe – purva ane pashchat. Sutra– 523. Matapitadi purva samstava chhe ane sasu – sasaradi pashchat samstava chhe. Temam sadhu grihastha sathe purva ke pashchat samstavana sambamdhane kare. Sutra– 524. Kevi rite parichaya kare\? Potani vaya ane parani vaya janine tene yogya sambamdha dekhade, ke – mari mata avi hati ke bahena ke putri ke pautri avi hati. Sutra– 525. Purvarupa sambamdhi samstava – koi sadhu adhiraja vade netramam ashru lave, puchhata kahe ke, mari mata avi ja hati, tyare te stanakshepa kare, paraspara sambamdha thaya, vidhava snushadinum dana kare. Sutra– 526. Pashchat samstavana a dosho ‘a mari sasu jevi chhe’ kaheta vidhavadi putrinum dana kare ‘avi mari bharya hati’ kahevathi tatkala ghata ke vratabhamga thaya. Asadharana dosha kahi have sadharana dosha kahe chhe – Sutra– 527. A mayavi ane chatukari sadhu amane vasha kare chhe, ema nimda kare, jo te adharmi hoya to kadhi muke, bhadrika hoya to pratibamdha thaya. Sutra– 528. Purvarupa vachana samstava – pahelam chhata ke achhata gunasamstava vade je sadhu dana karya pahelam datani stuti kare te purva samstava kahevaya. Sutra– 529. Te ja a chhe ke – jena guno dashe dishamam na nivarya chhatam prasare chhe, anyatha kathamam ame sambhalya chhe, te atyare ame pratyaksha tamane joya chhe. Sutra– 530. Bhojanadi apya chhata ke achhata gunoni stuti vade datani stuti karaya, tene pashchat samstava kahevaya chhe. Sutra– 531. Aje tame mara chakshu nirmala karya. Tamara yatharthaguno sarvatra vistara pamela chhe, pahelam mane shamka hati. Have marum mana nihshamka thayum chhe. Sutra samdarbha– 522–531 |