Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120463
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 463 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सग्गाम परग्गामे दुविहा दूई उ होइ नायव्वा । सा वा सो या भणई भणइ व तं छन्नवयणेणं ॥
Sutra Meaning : સૂત્ર– ૪૬૩. દૂતિ બે ભેદે – સ્વગ્રામદૂતિ, પરગ્રામદૂતિ. તે તારી માતા કે તારો પિતા એમ કહે તે પ્રગટ છે. ગુપ્ત વચન વડે કહે તે છન્ન છે. સૂત્ર– ૪૬૪. બંને ભેદો બબ્બે પ્રકારે છે – પ્રગટ અને છન્ન. છન્ન પણ બે પ્રકારે – લોકોત્તર અને ઉભયપક્ષને વિશે. સૂત્ર– ૪૬૫. પ્રગટદૂતિત્વ આ પ્રમાણે – ભિક્ષાદિ માટે જતા સાધુ માતાદિનો સંદેશો કહે કે – તારી માતા કે તારો પિતા આમ કહે છે. સૂત્ર– ૪૬૬. લોકોત્તરમાં છન્નદૂતિત્વ – દૂતિપણું નિંદિત છે એમ જાણતો કોઈ સંદિષ્ટ સાધુ, બીજા સાધુના પ્રત્યયથી બોલે કે – તારી પુત્રી જિનશાસનમાં અકુશળ છે, જેણીએ મને કહ્યું કે – મારી માતાને આમ કહેજો. સૂત્ર– ૪૬૭. ઉભયપક્ષમાં છન્નદૂતિત્વ – તમે મારા પિતા કે માતાને કહેજો કે તે કાર્ય તે પ્રમાણે થયું અથવા તે કાર્ય તે પ્રમાણે કરજો. સૂત્ર– ૪૬૮, ૪૬૯. પ્રગટ એવા પરગ્રામ દૂતિપણાને આશ્રીને દૃષ્ટાંત દ્વારા દોષો બતાવે છે. તેમાં એક દૃષ્ટાંત છે. જે વૃત્તિમાં સ્પષ્ટ કરેલ છે. સૂત્ર સંદર્ભ– ૪૬૩–૪૬૯
Mool Sutra Transliteration : [gatha] saggama paraggame duviha dui u hoi nayavva. Sa va so ya bhanai bhanai va tam chhannavayanenam.
Sutra Meaning Transliteration : Sutra– 463. Duti be bhede – svagramaduti, paragramaduti. Te tari mata ke taro pita ema kahe te pragata chhe. Gupta vachana vade kahe te chhanna chhe. Sutra– 464. Bamne bhedo babbe prakare chhe – pragata ane chhanna. Chhanna pana be prakare – lokottara ane ubhayapakshane vishe. Sutra– 465. Pragatadutitva a pramane – bhikshadi mate jata sadhu matadino samdesho kahe ke – tari mata ke taro pita ama kahe chhe. Sutra– 466. Lokottaramam chhannadutitva – dutipanum nimdita chhe ema janato koi samdishta sadhu, bija sadhuna pratyayathi bole ke – tari putri jinashasanamam akushala chhe, jenie mane kahyum ke – mari matane ama kahejo. Sutra– 467. Ubhayapakshamam chhannadutitva – tame mara pita ke matane kahejo ke te karya te pramane thayum athava te karya te pramane karajo. Sutra– 468, 469. Pragata eva paragrama dutipanane ashrine drishtamta dvara dosho batave chhe. Temam eka drishtamta chhe. Je vrittimam spashta karela chhe. Sutra samdarbha– 463–469