Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120428
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 428 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सेसा विसोहिकोडी भत्तं पान दिगिव जहसत्तिं । अनलक्खिय मीसदवे सव्वविवेगेऽवयद सुद्धो ॥
Sutra Meaning : સૂત્ર– ૪૨૮. બાકીની વિશોધિકોટિ છે. તેમાં યથાશક્તિ ભોજન – પાન ત્યાગ કર અથવા ન જાણવાથી મિશ્રદ્રવ્ય થયું હોય તો સર્વેનો વિવેક કરવો. કંઈક અવયવ તેમાં રહી જાય તો તે શુદ્ધ છે. સૂત્ર– ૪૨૯. વિવેક ચાર પ્રકારે છે – ૧) દ્રવ્ય વિવેક – જે દ્રવ્ય ત્યાગ કરાય તે. ૨) ક્ષેત્ર વિવેક – જે સ્થાને જે દ્રવ્ય ત્યાગ કરાય તે. ૩) કાળ વિવેક – કાળના વિલંબ વિના ત્યાગ કરાય તે. ૪) ભાવ વિવેક – અશઠ એવો સાધુ જેને દોષવાળુ જુએ તે. સૂત્ર– ૪૩૦. અહીં શુષ્ક અને આર્દ્રનો સદૃશપાત કે અસદૃશ પાત થતા ચાર ભંગ થાય છે. તુલ્યમાં બે ભંગ અને અતુલ્યમાં બે ભંગ. સૂત્ર– ૪૩૧. ૧) શુષ્કમાં શુષ્ક પડેલ હોય તો સુખે તજી શકાય, ૨) દ્રવને નાંખીને તથા આડ હાથ રાખીને તે દ્રવને કાઢી નાંખવુ. સૂત્ર– ૪૩૨. ૩) હાથને આડો રાખી જેટલું બની શકે તેટલું ઓદનાદિ બહાર ખેંચી કાઢે. ૪) જો તે વસ્તુ દુર્લભ હોય તો માત્ર તેટલી જ દૂર કરવી. એમ બે ગાથામાં ચૌભંગી કહી. સૂત્ર– ૪૩૩. નિર્વાહ થતો હોય ત્યારે બધાનો ત્યાગ કરે, અનિર્વાહમાં ચતુર્ભંગિકાને આદરે, જેમાં અશઠ હોય તો શુદ્ધ થાય અને માયાવી બંધાય છે. સૂત્ર સંદર્ભ– ૪૨૮–૪૩૩
Mool Sutra Transliteration : [gatha] sesa visohikodi bhattam pana digiva jahasattim. Analakkhiya misadave savvavivegevayada suddho.
Sutra Meaning Transliteration : Sutra– 428. Bakini vishodhikoti chhe. Temam yathashakti bhojana – pana tyaga kara Athava na janavathi mishradravya thayum hoya to sarveno viveka karavo. Kamika avayava temam rahi jaya to te shuddha chhe. Sutra– 429. Viveka chara prakare chhe – 1) dravya viveka – je dravya tyaga karaya te. 2) kshetra viveka – je sthane je dravya tyaga karaya te. 3) kala viveka – kalana vilamba vina tyaga karaya te. 4) bhava viveka – ashatha evo sadhu jene doshavalu jue te. Sutra– 430. Ahim shushka ane ardrano sadrishapata ke asadrisha pata thata chara bhamga thaya chhe. Tulyamam be bhamga ane atulyamam be bhamga. Sutra– 431. 1) shushkamam shushka padela hoya to sukhe taji shakaya, 2) dravane namkhine tatha ada hatha rakhine te dravane kadhi namkhavu. Sutra– 432. 3) hathane ado rakhi jetalum bani shake tetalum odanadi bahara khemchi kadhe. 4) jo te vastu durlabha hoya to matra tetali ja dura karavi. Ema be gathamam chaubhamgi kahi. Sutra– 433. Nirvaha thato hoya tyare badhano tyaga kare, Anirvahamam chaturbhamgikane adare, Jemam ashatha hoya to shuddha thaya ane mayavi bamdhaya chhe. Sutra samdarbha– 428–433