Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120357
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 357 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आइन्नमणाइन्नं निसिहाभिहडं च नोनिसीहं च । निसिहाभिहडं ठप्पं वोच्छामी नोनिसीहं तु ॥
Sutra Meaning : સૂત્ર– ૩૫૭. ભોજન – પાનાદિ સામેથી લાવીને આપવું તે અભ્યાહૃત. તે બે ભેદે – આચીર્ણ અને અનાચીર્ણ. અનાચીર્ણ અભ્યાહૃત પણ બે ભેદે છે – નિશીથ અભ્યાહૃત, નોનિશીથ અભ્યાહૃત. તેમાં અહી નોનિશીથ અભ્યાહૃત કહે છે સૂત્ર– ૩૫૮. તે સ્વગ્રામ અને પરગ્રામના વિષયથી બે ભેદે છે. તેમાં પરગ્રામ વિષયક પણ સ્વદેશ અને પરદેશ સંબંધી એમ બે પ્રકારે છે. તે પ્રત્યેકના બબ્બે ભેદો છે – જળમાર્ગ અને સ્થળમાર્ગ. જળમાર્ગમાં નૌકા અને હોડકું બે ભેદે છે. સ્થળમાર્ગમાં જંઘા વડે, ગાડાં વડે એમ બે ભેદ છે. સૂત્ર– ૩૫૯. જળમાર્ગમાં જંઘા, બાહુ, તરિકા વડે અભ્યાહૃત સંભવે છે, તથા સ્થળમાર્ગમાં સ્કંધ, આરનિબદ્ધ – ગાડા, ખુરનિબદ્ધ – બળદ વડે સંભવે છે. તેમ થવાથી સંયમ અને આત્મ વિરાધના થાય છે. સંયમમાં અપ્‌કાયાદિની વિરાધના થાય છે. જળમાં અતિ ઊંડું હોવાથી ગ્રાહ, પંક, મગર, કચ્છપ થકી અપાય – વિનાશ થાય છે. સ્થળમાં કાંટા, સર્પ, ચોર, શિકારી પશુ થકી અપાયરૂપ આ દોષો થાય છે. સૂત્ર– ૩૬૦. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર સંદર્ભ– ૩૫૭–૩૬૦
Mool Sutra Transliteration : [gatha] ainnamanainnam nisihabhihadam cha nonisiham cha. Nisihabhihadam thappam vochchhami nonisiham tu.
Sutra Meaning Transliteration : Sutra– 357. Bhojana – panadi samethi lavine apavum te abhyahrita. Te be bhede – achirna ane anachirna. Anachirna abhyahrita pana be bhede chhe – nishitha abhyahrita, nonishitha abhyahrita. Temam ahi nonishitha abhyahrita kahe chhe Sutra– 358. Te svagrama ane paragramana vishayathi be bhede chhe. Temam paragrama vishayaka pana svadesha ane paradesha sambamdhi ema be prakare chhe. Te pratyekana babbe bhedo chhe – jalamarga ane sthalamarga. Jalamargamam nauka ane hodakum be bhede chhe. Sthalamargamam jamgha vade, gadam vade ema be bheda chhe. Sutra– 359. Jalamargamam jamgha, bahu, tarika vade abhyahrita sambhave chhe, Tatha sthalamargamam skamdha, aranibaddha – gada, khuranibaddha – balada vade sambhave chhe. Tema thavathi samyama ane atma viradhana thaya chhe. Samyamamam apkayadini viradhana thaya chhe. Jalamam ati umdum hovathi graha, pamka, magara, kachchhapa thaki apaya – vinasha thaya chhe. Sthalamam kamta, sarpa, chora, shikari pashu thaki apayarupa a dosho thaya chhe. Sutra– 360. MISSINGTEXTINORIGINAL Sutra samdarbha– 357–360