Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120348 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 348 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एए चेव य दोसा सविसेसयरा उ वत्थपाएसुं । लोइयपामिच्चेसुं लोगुत्तरिया इमे अन्ने ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૪૮. આ જ દોષો વસ્ત્ર પાત્રના વિષયવાળા લૌકિક પ્રામિત્યમાં અતિ વિશેષે કરીને જાણવા. હવે લોકોત્તર દોષો, આ બીજા છે. સૂત્ર– ૩૪૯. વસ્ત્ર મલિન થતા, ફાટતા, જીર્ણ થતા, હરણ થતા, નાશ પામતા કલહ આદિ દોષો થાય છે. બીજું વસ્ત્રાદિ માંગનારને સુંદર વસ્ત્ર આપે તો પણ તે લેનાર દુષ્કર રૂચિવાળો થાય. તેથી કલાહદિ દોષો થાય છે. સૂત્ર– ૩૫૦. અપવાદમાં દુર્લભ હોતા ઉચ્ચપણાએ આપવું. કુટિલ અને આળસુને પ્રામિત્ય વડે આપવું. તે દેવાતું વસ્ત્રાદિ ગુરુ પાસે મૂકવું. પછી ગુરુ આપે તો કલહ ન થાય. સૂત્ર સંદર્ભ– ૩૪૮–૩૫૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ee cheva ya dosa savisesayara u vatthapaesum. Loiyapamichchesum loguttariya ime anne. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 348. A ja dosho vastra patrana vishayavala laukika pramityamam ati visheshe karine janava. Have lokottara dosho, a bija chhe. Sutra– 349. Vastra malina thata, phatata, jirna thata, harana thata, nasha pamata kalaha adi dosho thaya chhe. Bijum vastradi mamganarane sumdara vastra ape to pana te lenara dushkara ruchivalo thaya. Tethi kalahadi dosho thaya chhe. Sutra– 350. Apavadamam durlabha hota uchchapanae apavum. Kutila ane alasune pramitya vade apavum. Te devatum vastradi guru pase mukavum. Pachhi guru ape to kalaha na thaya. Sutra samdarbha– 348–350 |