Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120257 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 257 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दव्वाईछिन्नंपि हु जइ भणई आरओऽवि मा देह । तो कप्पइ छिन्नंपि हु अच्छिन्नकडं परिहरंति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫૭. દ્રવ્યાદિક વડે છિન્ન એવું પણ જો પહેલાથી કહે કે – હવે ન આપ, તે છિન્ન પણ કલ્પે છે. પણ અચ્છિન્નકૃત ન કલ્પે. સૂત્ર– ૨૫૮. અમુકને આપ અને અમુકને ન આપવું ત્યાં વિકલ્પ છે. તેમાં પણ જેમાં યતિઓનો સામાન્ય નિર્દેશ હોય તેનો ત્યાગ કરવો. સૂત્ર– ૨૫૯. સંકલ્પ કરાતા ભોજનને જે સાધુ સાંભળે તે જ વખતે તે કલ્પે, બીજાને સ્થાપના દોષ લાગે. ન સાંભળતા આ મર્યાદા છે કે સંકલના કરીને પરસ્પર કહેવું કે કોઈ એકને ત્યાં સ્થાપવો. સૂત્ર– ૨૬૦. આ ન આપ, આ આપ એવું કહેલ સાંભળીને સાધુને પૂછવાથી સત્ય કહેતા તેનો ત્યાગ કરે, પણ જે આપ્યું તે ભલે, હવે ન આપીશ સાંભળીને તે ભોજન ગ્રહણ કરે. સૂત્ર સંદર્ભ– ૨૫૭–૨૬૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] davvaichhinnampi hu jai bhanai araovi ma deha. To kappai chhinnampi hu achchhinnakadam pariharamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 257. Dravyadika vade chhinna evum pana jo pahelathi kahe ke – have na apa, te chhinna pana kalpe chhe. Pana achchhinnakrita na kalpe. Sutra– 258. Amukane apa ane amukane na apavum tyam vikalpa chhe. Temam pana jemam yationo samanya nirdesha hoya teno tyaga karavo. Sutra– 259. Samkalpa karata bhojanane je sadhu sambhale te ja vakhate te kalpe, bijane sthapana dosha lage. Na sambhalata a maryada chhe ke samkalana karine paraspara kahevum ke koi ekane tyam sthapavo. Sutra– 260. A na apa, a apa evum kahela sambhaline sadhune puchhavathi satya kaheta teno tyaga kare, pana je apyum te bhale, have na apisha sambhaline te bhojana grahana kare. Sutra samdarbha– 257–260 |