Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120213
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 213 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जह वंतं तु अभोज्जं भत्तं जइविय सुसक्कयं आसि । एवमसंजमवमणे अणेसणिज्जं अभोज्जं तु ॥
Sutra Meaning : સૂત્ર– ૨૧૩. જો કે અશન સુસંસ્કારિત હતું તો પણ વમન કરેલું જેમ અભોજ્ય છે, તેમ અસંયમનું વમન કર્યા છતાં અનેષણીય ભોજન અભોજ્ય છે. આધાકર્મના અભોજ્યપણાને બીજા બે દૃષ્ટાંતથી દૃઢ કરતા સૂત્ર– ૨૧૪, ૨૧૫. બે ગાથા કહી છે જે આ પ્રમાણે – વાક્રપુર નગરે ઉગ્રતેજા નામે સિપાઈ હતો. રુક્મિણી તેની પત્ની હતી. સોદાસ નામે તેનો મોટોભાઈ આવ્યો. ઉગ્રતેજાએ ભોજનમાં માંસ ખરીદીને રુક્મીણીને આપ્યું. તે માંસ બિલાડો ખાઈ ગયો. રુક્મિણી એ કુતરા દ્વારા વમન કરાયેલ માંસ રાંધીને આપી દીધું. ઉગ્રતેજાએ ગંધ પરથી કહી દીધું કે આ વમન કરાયેલ માંસ છે. રુક્મિણીને ધમકાવીને કહ્યું કે વમન કરાયેલ માંસ ખવાય ખરું ? એ પ્રમાણે સાધુને આધાકર્મ પણ અભોજ્ય છે. સૂત્ર– ૨૧૬. વળી ઘેટી અને ઉંટડીનું દૂધ, લષણ, પલાડું, મદિરા, ગોમાંસને વેદ તથા બીજા શાસ્ત્રોમાં અભોજ્ય અને અપેય કહ્યા છે, તેમ અહીં પણ તે પ્રમાણે માનેલા છે. સૂત્ર સંદર્ભ– ૨૧૩–૨૧૬
Mool Sutra Transliteration : [gatha] jaha vamtam tu abhojjam bhattam jaiviya susakkayam asi. Evamasamjamavamane anesanijjam abhojjam tu.
Sutra Meaning Transliteration : Sutra– 213. Jo ke ashana susamskarita hatum to pana vamana karelum jema abhojya chhe, tema asamyamanum vamana karya chhatam aneshaniya bhojana abhojya chhe. Adhakarmana abhojyapanane bija be drishtamtathi dridha karata Sutra– 214, 215. Be gatha kahi chhe je a pramane – vakrapura nagare ugrateja name sipai hato. Rukmini teni patni hati. Sodasa name teno motobhai avyo. Ugratejae bhojanamam mamsa kharidine rukminine apyum. Te mamsa bilado khai gayo. Rukmini e kutara dvara vamana karayela mamsa ramdhine api didhum. Ugratejae gamdha parathi kahi didhum ke a vamana karayela mamsa chhe. Rukminine dhamakavine kahyum ke vamana karayela mamsa khavaya kharum\? E pramane sadhune adhakarma pana abhojya chhe. Sutra– 216. Vali gheti ane umtadinum dudha, lashana, paladum, madira, gomamsane veda tatha bija shastromam abhojya ane apeya kahya chhe, tema ahim pana te pramane manela chhe. Sutra samdarbha– 213–216