Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120124 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 124 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अट्ठाए अणट्ठाए छक्कायपमद्दणं तु जो कुणइ । अनियाए य नियाए आयाहम्मं तयं बेंतिं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૪. જે ગૃહસ્થ પ્રયોજન સહિત કે રહિત તથા અનિદાથી કે નિદાથી છ કાયની હિંસા કરે તે આત્મઘ્ન છે. સૂત્ર– ૧૨૫. જાણતા કે અજાણતા તથા ઉદ્દેશીને કે ઓઘથી અથવા વધ કરવા તૈયાર કરેલા જાણક કે અજાણકને જે મારવા તે આ અનિદા અને નિદા કહેવાય. સૂત્ર– ૧૨૬. કાયા નિશ્ચયે દ્રવ્યાત્મા છે, જ્ઞાનાદિ ત્રણ તે ભાવાત્મા છે, તેથી બીજાના પ્રાણનો નાશ કરવામાં રક્ત સાધુ પોતાના ચારિત્રરૂપી આત્માને હણે છે. સૂત્ર– ૧૨૭. નિશ્ચયનયથી ચારિત્રરૂપી આત્માનો નાશ થતા જ્ઞાન અને દર્શનનો પણ નાશ થયો જાણવો. પણ વ્યવહારથી તો ચારિત્ર હણાયા છતાં પૂર્વના બેની ભજના જાણવી. સૂત્ર સંદર્ભ– ૧૨૪–૧૨૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] atthae anatthae chhakkayapamaddanam tu jo kunai. Aniyae ya niyae ayahammam tayam bemtim. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 124. Je grihastha prayojana sahita ke rahita tatha anidathi ke nidathi chha kayani himsa kare te atmaghna chhe. Sutra– 125. Janata ke ajanata tatha uddeshine ke oghathi athava vadha karava taiyara karela janaka ke ajanakane je marava te a anida ane nida kahevaya. Sutra– 126. Kaya nishchaye dravyatma chhe, jnyanadi trana te bhavatma chhe, tethi bijana pranano nasha karavamam rakta sadhu potana charitrarupi atmane hane chhe. Sutra– 127. Nishchayanayathi charitrarupi atmano nasha thata jnyana ane darshanano pana nasha thayo janavo. Pana vyavaharathi to charitra hanaya chhatam purvana beni bhajana janavi. Sutra samdarbha– 124–127 |