Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120094 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पिण्ड |
Translated Chapter : |
પિણ્ડ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 94 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नामं ठवणा दविए भावंमि वे य गवेसणा मुनेयव्वा । दव्वंमि कुरंगगया उग्गमउप्पायणा भावे ॥ | ||
Sutra Meaning : | નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે ગવેષણા જાણવી. તેમાં દ્રવ્યને વિશે મૃગ અને હસ્તી જાણવા. ભાવમાં ઉદ્ગમ અને ઉત્પાદના જાણવા. દ્રવ્યમાં કુરંગ (મૃગ)નું દૃષ્ટાંત ત્રણ ગાથા વડે કહે છે, જે વૃત્તિમાં કથાનક થકી આપેલ છે અને હાથીનું દૃષ્ટાંત બીજી બે ગાથા વડે કહે છે, જે વૃત્તિથી જાણવું..તેનો સાર એ છે કે – જેઓ આહાર લંપટત્વથી દોષોની અવગણના કરી આધાકર્મમાં પ્રવૃત થાય છે, તેઓ દીર્ઘ સંસારને ભજનારા થાય છે અને. ... જેઓ ગુરુ વચનને અંગીકાર કરી આધાકર્મના પરીભોગના પાપથી બંધાતા નથી તેઓ સંયમ પાલનના શુદ્ધ ભાવથી મુક્તિ સુખને ભજનારા થાય છે. *** ઉદ્ગમ દોષોનું વર્ણન સૂત્ર સંદર્ભ– ૯૪–૯૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] namam thavana davie bhavammi ve ya gavesana muneyavva. Davvammi kuramgagaya uggamauppayana bhave. | ||
Sutra Meaning Transliteration : | Nama, sthapana, dravya ane bhavane vishe gaveshana janavi. Temam dravyane vishe mriga ane hasti janava. Bhavamam udgama ane utpadana janava. Dravyamam kuramga (mriga)num drishtamta trana gatha vade kahe chhe, je vrittimam kathanaka thaki apela chhe ane hathinum drishtamta biji be gatha vade kahe chhe, je vrittithi janavum..Teno sara e chhe ke – Jeo ahara lampatatvathi doshoni avaganana kari adhakarmamam pravrita thaya chhe, teo dirgha samsarane bhajanara thaya chhe ane.\... Jeo guru vachanane amgikara kari adhakarmana paribhogana papathi bamdhata nathi teo samyama palanana shuddha bhavathi mukti sukhane bhajanara thaya chhe. *** udgama doshonum varnana Sutra samdarbha– 94–99 |