Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120070
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पिण्ड

Translated Chapter :

પિણ્ડ

Section : Translated Section :
Sutra Number : 70 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तिन्नि उ पएससमया ठाणट्ठिइउ दविए तयाएसा । चउपंचमपिंडाणं जत्थ जया तप्परूवणया ॥
Sutra Meaning : સૂત્ર– ૭૦. ત્રણ પ્રદેશ અને ત્રણ સમય એ અનુક્રમે ચોથા ક્ષેત્ર અને પાંચમાં કાળ – પિંડનું સ્વરૂપ છે. દ્રવ્ય એટલે પુદ્‌ગલ સ્કંધને વિશે જે સ્થાન અર્થાત અવગાહ અને સ્થિતિ એટલે રહેવું. તે પણ તેના આદેશથી ચોથા અને પાંચમાં પિંડનું સ્વરૂપ છે. તથા જ્યાં અને જ્યારે તેની પ્રરૂપણા થાય. સૂત્ર– ૭૧. જો મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર મળી જવા થકી અને સંખ્યાના બહુપણા થકી પિંડ શબ્દ યોગ્ય છે, તો અમૂર્તિમાન દ્રવ્યને વિશે પણ તે પિંડ શબ્દ જ યોગ્ય છે. સૂત્ર– ૭૨. જેમ ત્રણે પ્રદેશને અવગાહીને રહેલો જે ત્રિપ્રદેશી સ્કંધ અવિભાગે કરીને સંબંધવાળો છે, તે પ્રમાણે સ્કંધનો આધાર પણ પિંડપણે કેમ ન કહેવાય? કહેવાય. સૂત્ર– ૭૩. અથવા તો નામાદિ ચાર પિંડનો યોગ અને વિભાગ વડે અવશ્ય પિંડ કહેવો. પરંતુ ક્ષેત્ર અને કાળ એ બેને આશ્રીને જે સ્થાને કે જે કાળે પિંડ વર્ણન કરાય અથવા ઉત્પન્ન કરાય છે તે પણ પિંડ કહેવાય છે. સૂત્ર સંદર્ભ– ૭૦–૭૩
Mool Sutra Transliteration : [gatha] tinni u paesasamaya thanatthiiu davie tayaesa. Chaupamchamapimdanam jattha jaya tapparuvanaya.
Sutra Meaning Transliteration : Sutra– 70. Trana pradesha ane trana samaya e anukrame chotha kshetra ane pamchamam kala – pimdanum svarupa chhe. Dravya etale pudgala skamdhane vishe je sthana arthata avagaha ane sthiti etale rahevum. Te pana tena adeshathi chotha ane pamchamam pimdanum svarupa chhe. Tatha jyam ane jyare teni prarupana thaya. Sutra– 71. Jo murtimana dravyamam paraspara mali java thaki ane samkhyana bahupana thaki pimda shabda yogya chhe, to amurtimana dravyane vishe pana te pimda shabda ja yogya chhe. Sutra– 72. Jema trane pradeshane avagahine rahelo je tripradeshi skamdha avibhage karine sambamdhavalo chhe, te pramane skamdhano adhara pana pimdapane kema na kahevaya? Kahevaya. Sutra– 73. Athava to namadi chara pimdano yoga ane vibhaga vade avashya pimda kahevo. Paramtu kshetra ane kala e bene ashrine je sthane ke je kale pimda varnana karaya athava utpanna karaya chhe te pana pimda kahevaya chhe. Sutra samdarbha– 70–73